શુક્રવાર, 19 મે, 2017

17th May 2017, World Telecommunication and Information Society Day




ભારતમાં 1882 માં 93 ગ્રાહકો સાથે ટેલિફોન નેટવર્કનો આરંભ થયો હતો.ભારત દુનિયામાં ચીન પછી બીજા  નંબરનો ટેલિફોન વપરાશકાર દેશ છે.ભારતમાં લગભગ 1 અબજથી વધુ ફોન ધારકો છે. અંગ્રેજોએ ભારતમાં 135 વર્ષ પહેલા ટેલિફોન નેટવર્કની શરૂઆત થઈ હતી.ભારતમાં 28મી જાન્યુઆરી 1882એ કરવામાં આવી હતી.

ચેનલના બ્રોડકાસ્ટ થતા કાર્યક્રમ દરમિયાન ટીવી સ્ક્રિન પર આવતી પટ્ટી એન્ટિ પાઇરસી પ્રોસેસ


ટીવી જોતી વખતે જે તે ચેનલના સ્ક્રિન પર ઘણી વાર આંકડા અને કોડવાળી પટ્ટી આવે છે.ચાલું કાર્યક્રમ દરમિયાન આ નંબર થોડી થોડી વારે દ્વષ્યમાન પણ થતા રહે છે.આ નંબર આવવા પાછળનું કારણ એક પ્રકારના માર્ક કે ઓળખનું કામ કરે છે.

આ નંબર અને કોડ એન્ટી પાઇરસી પ્રોસેસ મુજબ આવે છે જે વિસ્તાર વાઇઝ ટીવી સ્ક્રીન પર ફલેશ થતો રહે છે. જે ચેનલના  શો દરમિયાન રેન્ડમલી  રિફ્લેકટ થતો રહે છે.જેથી કરીને વિડિયોની બીજા કોપી કરી શકતા નથી જો કોપી કરે તો નંબર પણ ભેગો રેકોર્ડિગ થઇ જાય છે તેના આધારે કયા વિસ્તારમાંથી કોપી થઇ છે તે પકડી શકાય છે.

આમ આ નંબરએ પ્રસારણની કોઇ ખામી નથી પરંતુ ખાસ કારણથી જ ડિસ્પ્લે થયા કરે છે.આ નંબરને અલ્ગોરિધમની જેમ જનરેટ કરવામાં આવે છે.ટીવીમાંથી કશું રેકોર્ડ કરીને ડિસ્પ્લે કરતી વખતે ચેનલની પરમિશન મેળવવી જરૂરી છે.


દેશમાં ૧૦ પરમાણુ રિએક્ટર્સ બનાવવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આપી મંજૂરી


પરમાણુ રિએકટર્સના નિર્માણ માટે ઘરેલુ પરમાણુ ઉદ્યોગને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો હેઠળ કરચોરી અને વિદેશોમાં કાળું નાણું જમા થતું રોકવા માટે કર સંધિઓમાં સંશોધન કરવાની મંજૂરી આપવામાં આવી છે.


સંરક્ષિત સ્મારકો પાસે કેન્દ્રના ભંડોળથી શરૃ કરવામાં આવનારા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના બાંધકામને મંજૂરી આપવા સંબધિત કાયદામાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


કેન્દ્રીય ઉર્જા પ્રધાન પિયૂષ ગોયેલના જણાવ્યા અનુસાર ૧૦ પરમાણુ રિએક્ટર્સના નિર્માણને કારણે ૭૦૦૦ મેગાવોટની ક્ષમતા ઉમેરાશે. આ ૧૦ રિએક્ટર્સ રાજસ્થાનના મહી બંસવાડા(યુનિટ 1,2,3 અને 4), મધ્ય પ્રદેશના ચુટકા(યુનિટ 1 અને 2), કર્ણાટકના કૈગા(યુનિટ 5 અને 6) અને હરિયાણાના ગોરખપુર(યુનિટ 3 અને 4)માં સ્થાપવામાં આવશે. ૧૦ પરમાણુ રિએક્ટર્સને કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૩,૪૦૦ નોકરીનું સર્જન થશે.
ઇન્દિરા ગાંધીએ ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો 'બુદ્ધ હસ્યાં'

18 મે 1974નાં દિવસે બુદ્ધ જયંતી હતી.


વડાપ્રધાન ઇન્દિરા ગાંધી માટે એ દિવસ સૌથી મોટી પરીક્ષાનો દિવસ હતો. ઇન્દિરા ગાંધી રાહ જોઇ રહ્યાં હતાં એક ફોન કૉલની અને જેવી તેમનાં ફોનની ઘંટડી વાગી ત્યારે ઇન્દિરાએ ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો 'બુદ્ધ હસ્યાં'. આ સંદેશ સાંભળી ઇન્દિરા ગાંધીએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આ ફોન એક વૈજ્ઞાનિકનો હતો અને 'બુદ્ધ હસ્યાં'નો સંદેશ એ થાય છે કે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું છે જે સફળ રહ્યું છે. આ સફળતા બાદ વિશ્વમાં ભારત એવો દેશ બની ગયો હતો કે જેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સભ્ય ન હોવા છતાં પણ પરમાણુ પરિક્ષણ કરવાનું સાહસ કર્યું હતું.


International Museum Day – 18th may



Museum -  wonderful place where the past meets the present.
Kutch museum of bhuj is the oldest museum of Gujarat. It was established, 140 years ago in 1877.




કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતને પાકિસ્તાન સામે મોટી જીત મળી છે.

પાકિસ્તાને આરોપ મૂક્યો હતો કે, ભારતનો પૂર્વ નેવી અધિકારી જાધવ પાકિસ્તાનની સરહદમાં જાસૂસી કરવા માટે જ ઘૂસ્યો હતો.

આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રેસિડેન્ટ રોની અબ્રાહમે જણાવ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૧૭માં આ કેસનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી નહીં આપી શકે. યુનાઈટેડ નેશન્સની સર્વોચ્ચ અદાલતના ૧૧ જસ્ટિસે સર્વસંમતિથી નોંધ્યું હતું કે, આ કેસમાં પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને કુલભૂષણ જાધવને મળવાની મંજૂરી આપવી પડશે.

ભારત અને પાકિસ્તાન બંનેએ ૧૯૭૭ના વિયેના સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. એટલે આ બંને દેશ આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો માનવા બંધાયેલા છે.

ભારત વતી જાધવનો કેસ સિનિયર વકીલ હરીશ સાલવેએ ફક્ત એક રૃપિયો ફી લઇ લડ્યો હતો.

કુલભૂષણ જાધવ સાતારા જિલ્લાના જાવબી ગામના વતની છે


આંતરરાષ્ટ્રીય કોર્ટ, હોલેન્ડના હેગમાં આવેલી છે.
રેન્સમવેર વાઇરસ
 
રેન્સમવેર વાઇરસે સરકારી કચેરીઓના અનેક કોમ્પ્યુટરોને ઝપટે લીધા છે. જેના લીધે કામગીરી ખોરવાઇ ગઈ છે. તમામ કોમ્પ્યુટરોમાં એન્ટિવાઇરસ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરાઇ રહી છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયાને લઇને હાલમાં સિસ્ટમ જ બંધ હોવાથી તમામ કચેરીઓમાં કોમ્પ્યુટરો અને સિસ્ટમ ડેડ હાલતમાં પડી છે.

જીસ્વાનમાં વાઇરસ આવેલ હોવાથી રેશનકાર્ડની, પીવીસી સ્માર્ટકોર્ડ સહિતની તમામ કામગીરી બંધ હોવાની નોટિસ.

અમદાવાદમાં કલેક્ટર કચેરી, મહેસુલ ભવન-દશક્રોઇ, મામલતદાર, જનસેવા સહિતની કચેરીઓમાં રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ પીવીસી, ઇ-ધરા સહિતની કામગીરી બંધ રહેતા હજારો અરજદારોને ધક્કો પડયો હતો.


ખાદ્ય ચીજો પર 0% GST : કાર, ફ્રિજ, AC પર ૨૮%

આજે શ્રીનગરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.

·      જેમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે.
·         સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
·         અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે.
·      જીએસટી કાઉન્સિલની મિટિંગના પહેલા જ દિવસે ૧૨૧૧ આઈટેમ્સના જીએસટીના રેટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી જુલાઈથી આ દર લાગુ પડે તેવી ધારણા છે.
·         મીઠાઈ પર પાંચ ટકાના દરે ટેક્સ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
·         સાકર, ચા, કોફી (ઇન્સ્ટન્ટ કોફી સિવાયની કોફી), ખાદ્ય તેલ પર પાંચ ટકાના દરે જીએસટી લેવામાં આવશે.
·         કોલસા પર અત્યારે ૧૧.૬૯ ટકાના દરે વેરો લેવામાં આવે છે, ત્યારે તેના પર માત્ર ૫ ટકાના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેનો સીધો લાભ પાવર જનરેટિંગ કંપનીઓને મળશે.

કઇ વસ્તુ પર કેટલો જીએસટી

ચીજવસ્તુ                      
જીએસટીના દર
દૂધ, દહીં, અનાજ, ઘઉં, ચોખા કઠોળ
શૂન્ય ટકા
મોટર, ફ્રીજ, એરકન્ડિશનર
૨૮ ટકા
ઠંડા પીણા
૨૮ ટકા
હેરઓઈલ, સાબૂ,ટૂથપેસ્ટ
૧૮ ટકા
ખાદ્યતેલ, કોલસો, જીવનરક્ષક દવા
૫ ટકા
Agreements between India and Palestine on five points

India and Palestine has done agreements on five point, during the 4 day visit of Palestinian President Mahmoud Abbas to India.
Abbas visited fifth times to India and the third state visit after his earlier visits in 2008 and 2012.

These 5 MoUs signed were on
·         visa exemption for diplomatic passport holder,
·          agriculture cooperation,
·         cooperation in field of IT & Electronics,
·         health sector and cooperation in the field of youth affairs and

·         sports.  


Anshu Jamsenpa - First woman in the world to climb the Everest four times.


Anshu Jamsenpa, a mother of two, is showing us all how it's done. Arunachal Pradesh mountaineer Anshu Jamsenpa recently created history by becoming the first Indian woman to climb up Mount Everest for the fourth time.

Jamsenpa, started her expedition on May 13 and reached the highest peak of the world on Tuesday morning to unfurl the national flag.

With Jamsenpa, 17 other climbers also made it to the top of Mt Everest on Tuesday(16th may) morning.
With the feat, she also became the first woman in the world to climb the Everest four times.

Agreement of BSNL



BSNL has done agreements with Facebook and MobiKwik to provide better service for internet and its value added services among its customers.

BSNL has also signed a third MoU with Disney Land India to offer premium online gaming services to its mobile customers.

NITI Aayog - first Samavesh meeting



With an aim to bring together 32 premier educational and policy research institutions to catalyse the country’s development process, government think-tank NITI Aayog on Wednesday held the first Samavesh meeting.


 “This is the first ever initiative taken in the country to bring the large number of institutions cutting across diverse domain themes to deliberate together on the way forward for inclusive development of the country,” an official statement on Wednesday said.

India gets first artillery guns in 30 years


India on Thursday received its first artillery guns in almost 30 years after the Bofors scandal unfolded in the late 1980s, hitting the modernization of the Indian Army.
The two M777s that arrived in New Delhi are part of a $750-million contract with the United States for 145 ultra-light howitzers. The contract was signed in November 2016.


Indian scientist Shrinivas Kulkarni wins Dan David Prize



On 18th may, Indian scientist Shrinivas Kulkarni has won the prestigious Dan David prize for his contribution in the field of astronomy.

He is a professor of astrophysics and planetary science at California Institute of Technology in Pasadena.

What is Dan David Prize?
Three Dan David prizes of $1 million each are given every year in the categories of “Past,” “Present” and “Future” to people around the world who have made outstanding contributions to humanity in the sciences, humanities, or through their work in civil society.

·         The “Past” category are generally drawn from the field of history, archaeology, paleontology, biography, etc;
·         The “Present” from arts, media, policy, economics, etc; and
·         The “Future” from one of the exact or natural sciences.