મંગળવાર, 4 એપ્રિલ, 2017

જૂનાગઢ સક્કરબાગ ઝુની દિવ્યાંગ માદા વરૂ બનશે બ્રાન્ડ એમ્બેસેડર.

Date:- 4th April 2017

રાજ્યના વરૂ સંરક્ષણ અને સંવર્ધનના પ્રચાર-પ્રસાર માટે જૂનાગઢ સક્કરબાગ ઝુની દિવ્યાંગ માદા વરૂ બનશે બ્રાન્ડ એમ્બેસેડર. 
દિવ્યાંગ હોવા છતાં બચચાને જન્મ આપતા મોનિટરીંગ કર્યા બાદ ઝુ તંત્ર દ્વારા નિર્ણય.

વિશ્વમાં સૌથી પ્રદૂષિત સમુદ્રોમાં મુંબઇના દરિયાનો સમાવેશ.

Date:- 4th April 2017

વિશ્વમાં સૌથી પ્રદૂષિત સમુદ્રોમાં મુંબઇના દરિયાનો સમાવેશ.


‘અમેરિકાના ગાંધી’ - માર્ટિન લ્યુથર કિંગ

Date:- 4th April 2017

અમેરિકાના ગાંધી ના નામથી મશહુર માર્ટિન લ્યુથર કિંગની હત્યા ૪ એપ્રીલ ૧૯૬૮ માં ગોળી મારીને કરવામાં આવી હતી.
માર્ટિન અમેરિકામાં નાગરિક અધિકાર માટે લડાઇ લડનાર હતા.
૧૯૬૪માં તેમના  પ્રયાસો માટે તેમને નોબેલ  પૂરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

"Geetha Johri as first female DGP of Gujarat"......... Latest News :4th April 2017

Date:- 4th April 2017




Johri becomes the first incharge female DGP of Gujarat. 

She also has the distinction of being the Gujarat's first woman IPS officer.

Johri began her career in Ahmedabad as Deputy Inspector General of Police (DIG Police) in Gandhinagar in 1982 after clearing the IAS exam. 

She also served as the principal of police training school at Vadodara for sometime.

On April 16, 2015, Johri was promoted from the rank of Additional DGP to Director General of Police days after the CBI(Central Bureau of Investigation) dropped charges against her in the Sohrabuddin Sheikh fake encounter case, but continued serving as Managing Director of the Gujarat State Police Housing Corporation until 14th April, 2016.