G-20 સમ્મલેનમાં
ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોચ્યા PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને શિન્ઝો એબે સાથે મુલાકાત કરશે
PM મોદી જી-20 સમ્મેલનમાં ભાગ લેવા માટે
અર્જેન્ટીના પહોચી ગયા છે. આ સમ્મેલનમાં PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ અને જાપાનના PM શિન્ઝો એબે સાથે મુલાકાત કરશે. PM 4 દિવસીય અર્જેન્ટીનાના પ્રવાસ પર છે॥ 2 ડિસેમ્બરે ભારત પરત આવશે.
PM આર્જેન્ટિનાની રાજધાની આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ
પહોચ્યા છે. 13માં જી-20 શિખર સમ્મેલનમાં PM મોદી ભાગ લશે. PM મોદી ચીનના રાષ્ટ્રપતિ બ્રિક્સ
દેશોના અન્ય નેતાઓની સાથે આ સમ્મેલનમાં મહત્વપૂર્ણ બેઠક કરશે.
આર્જેન્ટિના
જતા પહેલા PM મોદીએ કહ્યું કે 10 વર્ષના તેમના અસ્તિત્વમાં જી-20 સ્થિર અને સતત વૈશ્વિક વૃદ્વીને પ્રોત્સાહિત કરવા માટે
પ્રયાસરત રહ્યું છે. PM મોદીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક વૃદ્વી અને સમૃદ્વીમાં
દેશનો યોગદાન, નિષ્પક્ષ અને સતત વિકાસ માટે સર્વસમ્મતિ બનાવવા માટે તેની
પ્રતિબદ્વતાને રેખાંકિત કરે છે.