મંગળવાર, 11 એપ્રિલ, 2017

April 11, National Safe Motherhood Day 

India It is a little known fact that Mumtaz Mahal, Moghul Emperor Shah Jahan’s favorite queen died due to complications related to repeated childbirth. The Taj Mahal for all its beauty is a grim reminder of the fact that even today there are thousands of women in the country who continue to die during childbirth. Every minute one woman somewhere in the world dies due to pregnancy related causes. In India every seven minutes a maternal death occurs leading to more than 77,000 women dying each year in India alone. The tragedy is that a majority of these deaths can be prevented. It is a question of not just a Right to Health but is also a Human Rights issue. It is every woman’s right to live and survive pregnancy and childbirth. These were some of the issues and concerns expressed during the celebrations of the National Safe Motherhood Day organized by White Ribbon Alliance India . The White Ribbon Alliancefor Safe Motherhood is a coalition of organizations working together to increase awareness, build alliancesand act as a catalyst for action in order to reduce maternalmortality. CEDPA launched the White Ribbon Alliance for Safe Motherhood in India (WRAI) in November 1999.

યુવાનોને સરકરી નોકરીની તકો પૂરી પાડવામાં
અગ્રેસર ગુજરાત સરકાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના
૧૨ સંવર્ગના ૧૭૯૪ ઉમેદવારો અને
તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ હેઠળના
૫ સંવર્ગના ૯૭૯૬ ઉમેદવારો મળી
કુલ ૧૧,૫૬૩ ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી, તે પૈકી

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં

૩૦૦૦ ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત થશે
દેશના પ્રથમ બિનકોંગ્રેસ પીએમ મોરારજી દેસાઇનું ૯૯ વર્ષની વયે નિધન
Image result for morarji desai

ભારતના છઠ્ઠા વડા પ્રધાન મોરારજી દેસાઈનું ૧૯૯૫માં ૧૦એપ્રિલનાં દિવસે નિધન થયું હતું. તેઓ ભારતનાં પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા. જોકે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. તેમને પોતાની જન્મ તારીખ ૨૯ ફેબ્રુઆરી માટે પણ યાદ કરવામાં આવે છે. મોરારજી દેસાઈ ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યાં હતા.

એથ્લેટીક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં : આદિવાસી યુવતિ અમેરિકામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે


ડાંગના નાનક્ડા કરાડીઆંબા ગામની સરીતા ગાયક્વાડ આગામી તા.૨૨મી એપ્રિલે અમેરિકાના બહામાસ શહેર ખાતે યોજનાર “એથ્લેટીક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ માં આ ઇવેન્ટ્માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારી સરિતા પ્રથમ મહિલા છે.

ડિજીલોકર

તમારા દસ્તાવેજો સુરક્ષિત અને તમારી અનુકૂળતાએ ઉપલબ્ધ (digilocker.gov.in)
ડિજીલોકર શું છે?
ડિજીલોકર એ ડિજીટલ ઇન્ડિયા પહેલ હેઠળ ભારત સરકારે હાથ ધરેલો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. તેનો ઉદ્દેશ ડિજીટલ સશ્ક્તિકરણ થકી દેશને જ્ઞાનસમ્રૃદ્ધ અર્થતંત્રલક્ષી બનાવવાનો છે. ડિજીટલ ઇન્ડિયાના વિઝનનાં ક્ષેત્રો સાથે જોડાઇને નાગરિકો ડિજીલોકર દ્વારા એક્બીજા સાથે પબ્લિક કલાઉડ ઉપર ઉપલબ્ધ બનાવી શકાય છે.
 ડિજીલોકરના ફાયદાઓ:
* દસ્તાવેજો સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ.(Paperless)
* પ્રાઇવેટ કલાઉડ કરતા સરકારી ડિજીલોકરમાં દસ્તવેજો મુકવાથી સુરક્ષા અને સલામતીની ખાતરી,
* ડિજીલોકરથી જોડાયેલો સંસ્થાઓમાંથી સેવા મેળવવા પુરાવા રજૂ કરવાની સરળતા.
* ડિજીલોકરમાં તમારાઅ ખાતામાં રહેલ દસ્તાવેજ/પ્રમાણપત્રોની અન્ય વ્યક્તિ દ્વારા દૂરુપયોગ થવાની ચિંતામાંથી મુક્તિ.
* આધારકાર્ડ સાથે જોડીને ડિજીલોકર એકાન્ટનુ તમારી સાથે જોડાણ.
* તમારા અગત્યના દસ્તાવેજો ઇસ્યુ કરનારી સરકારી સંસ્થા મારફતે જ તે ડિજીલોકરમાં અપલોડ કરવાની સગવડ.
* તમારા ખાનગી દસ્તાવેજો તમારી ઇચ્છા મુજબ ડિજીલોકરમાં અપલોડ કરવાની સલામત સગવડ.
* eSign મારફતે ડિજીલોકરમાં જ તમારા દસ્તાવેજોને ડિજીટલ સાઇનની સગવડ.
* અગત્યના દસ્તાવેજોની પેપર કોપી સાચવવાની અથવા દરેક જગ્યાએ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ.

ડિજીલોકર પર કેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય?
રાશનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, આવકનો દાખલો, રહેઠાણના પુરાવા,જમીન /મિલકતના દસ્તાવેજો, ભણતરને લગતા દસ્તાવેજો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્રક, ગુણપત્રક(Mark sheet), ડિગ્રી સર્ટિફિકેટ વગેરે.
ડિજીલોકરથી જોડાવાનિ પધ્ધતિ
* જનસેવા કેંદ્ર, એટીવીટી સેન્ટર, ઇ-ધરા, સેવા સેતુમાં કરી જોડાવું.
* ભારત સરકારના ડિજીટલ લોકર digilocker.gov.in પોર્ટલ ઉપર આધાર નંબર સાથે રજીસ્ટ્રેશન કરવું.
* ડિજીટલ ગુજરાત પોર્ટલ મારફતે ભારત સરકારના ડિજીલોકર સાથે જોડાણ.

DigiLocker?

What are the key features of DigiLocker?


Following are the key features of the DigiLocker
For Residents

i. Digital Locker of each resident is linked to their Aadhaar number
ii. 10MB of free space in the locker to securely store resident documents and store
links (URI) of Govt. department or agency issued e-documents. The storage
space allocation will be increased to 1GB in subsequent release.
iii. eSign online service to digitally sign the documents online without using
dongle. For details please refer to the e-Sign brochure available on the portal.
iv. Sharing of e-documents online with any registered requester agency or
department
v. Download eAadhaar .
vi. List of issuers which have issued e-documents to residents and list of
requesters which have accessed resident‟s documents.

For Issuers
i. Facility to upload e-documents in a standard XML format in the digital locker
repository or repositories and push e-document URI in the resident‟s digital
locker

For Requesters
i. Secure access to documents in repository or in digital locker
For other details on digital locker please refer to digital locker writeup and presentation
on the portal

UMANG

UMANG app to help citizens access e-Govt services on their mobile phones.

Unified Mobile Application for New age Governance (UMANG) will be the new app where  people can  access  e-Gov services from the Centre, states and even from local bodies and their agencies on their mobile phone

Soon people across the country will be able to access e-Gov services from the Centre, states and even from local bodies and their agencies on their mobile phone. Moving on further on PM Narendra Modi's dream of Digital India, the government has proposed to build a common, unified mobile platform and application - Unified Mobile Application for New age Governance (UMANG).

So, whether one wants to apply for a passport or wants to file income-tax returns or wants to pay various bills or to access any other government services which are already on the digital platform, the new Umang application will be able to help all such concerns.

Officials said the proposal of integrated platform on mobile phone is part of PM Narendra Modi's Digital India programme to transform country into a digitally-empowered society and knowledge economy.
Jamini Roy (11 April 1887 – 24 April 1972) was an Indian painter. He was honoured with Padma Bhushan in 1954.


ચિલીને હરાવી ભારત વુમન હોકી વર્લ્ડ લીગ રાઉન્ડ ટુમાં ચેમ્પિયન 

date:10/04/2017

ભારતીય સિનિયર મહિલા ટીમે પોતાના અવિશ્વસનિય પ્રદર્શનની મદદથી હોકી વર્લ્ડ લીગ રાઉન્ડ-ટુના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ચિલીને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે વર્લ્ડ લીગ સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ કરી દીધું છે.

ચંપારણ સત્યાગ્રહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે(૧૦/૪/૨૦૧૭) ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આ આંદોલન બાદ જ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી નામ આપવામાં આવ્યું હતું. તેઓ સાચા અર્થમાં સ્વચ્છાગ્રહી હતા. તેમણે સ્વચ્છતાની શક્તિને પારખી લીધી હતી. બાપુ કાયમ કહેતા હતા કે, સ્વચ્છતા આઝાદી કરતા વધારે મહત્ત્વ ધરાવે છે. ચંપારણ આંદોલનમાં જ સત્યાગ્રહ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણનું અમૃત મળ્યું હતું. અહીંયા જ ગાંધીજીને સત્યાગ્રહની શક્તિ મળી હતી.