મેઘાલયની ખીણમાં ફસાયેલા 15 મજૂરોને
બચાવવા 20 હાઈપાવર પંપ લઈને એરફોર્સનું વિમાન રવાના
જયંતી હિલ્સ જિલ્લામાં 15 મજૂરો
ગેરકાયદે ખાણમાં 15 દિવસથી ફસાયેલા છે.
ખાણમાં પાણી ભરાઈ ગયું છે. તે માટે વાયુસેનાનું એક વિમાન શુક્રવારે 20 હાઈપાવર પંપ લઈને રવાના થયા છે. તે સિવાય ઓરિસ્સાની ફાયર સર્વિસ ટીમના 20 સભ્યો પણ બચાવ અભિયાન માટે રવાના થયા છે. અંદાજે 350 ફૂટ ઉંડી ખાણમાં 13 ડિસેમ્બરથી પાણી ભરાઈ ગયું છે અને તેથી તેમાં મજૂર ફસાઈ ગયા છે.