જાણવા જેવુ
1.
ગુજરાતનું રાજ્ય ગીત કયું છે ?- જય જય ગરવી ગુજરાત
2.
ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?- સિંહ
3.
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?- સુરખાબ (ફલેમિંગો)
4.
ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે ?- આંબો
5.
ગુજરાતનું રાજ્ય ફુલ કયું છે ?- ગલગોટો
6.
ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે ?- ગરબા
7.
ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે ? કઈ કઈ ?- ૦૮ (૧) અમદાવાદ,(૨) વડોદરા,(૩) સુરત,(૪) રાજકોટ,(૫) જામનગર,(૬) ભાવનગર,(૭) જુનાગઢ અને (૮) ગાંધીનગર
8.
ગુજરાતમાં સૌપ્રથમ (3D) થિયેટર ક્યાં શરૂ થયું ?- સાયન્સ સીટી , અમદાવાદ
9.
ગુજરાતની પ્રથમ ઓઈલ રિફાઈનરી ક્યાં સ્થપાઈ ?- કોયલી (વડોદરા) , ઈ.સ. ૧૯૬૭માં
10. ગુજરાત રાજ્યનું પ્રથમ
વાઈફાઈ શહેર કયું છે ?- મોડાસા (જિ.અરવલ્લી)