સોમવાર, 12 જૂન, 2017

SEBI Clears Vikram Limaye for the post of NSE Chief…

Markets regulator Sebi has cleared the appointment of Vikram Limaye, currently the MD of IDFC, as the next MD & CEO of National Stock Exchange, the largest bourse in India in terms of trading volumes and turnover. 
What is Sebi?

The Securities and Exchange Board of India (SEBI) is the regulator for the securities market in India. It was established in the year 1988 and given statutory powers on 30 January 1992 through the SEBI Act, 1992.
QS World Universities Ranking 2018 has been released the list…



QS World University Rankings is an annual publication of university rankings by Quacquarelli Symonds (QS). Previously known as THE-QS World University Rankings, the publisher had collaborated with Times Higher Education magazine (THE) to publish its international league tables from 2004 to 2009 before both started to announce their own versions.

The Quacquarelli Symonds (QS) World University Rankings 2018 has been released. In the list, three Indian universities have featured among the top 200 universities.


The Indian Institute of Technology (IIT)-Bombay, IIT-Delhi and Indian Institute of Science (IISc), Bengaluru have featured in the top 200 global universities.,



ભારતે 11 પાકિસ્તાની કેદીઓને મુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો...

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા પાકના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની એક મુલાકાત દરમિયાન પાકના 11 કેદીને આઝાદ કરવાનો વડાપ્રધાને નિર્ણય લીધો છે.

આજે આ નિર્ણય પર અમલ કરાશે. ભારતીય અધિકારીઓએ આ પગલાંને ગુડવિલ જેસ્ચર કહ્યું છે. 
બે પાકિસ્તાની બાળકોને પાછા મોકલાયા
ભારતે પાકિસ્તાનનાં બે બાળકો કે જેઓ ભૂલથી બોર્ડર પાર કરી ભારત પહોંચી ગયા હતા તેમને પણ પાકિસ્તાન પરત મોકલ્યા હતા. જો કે આ બાળકોના કાકા (શહજાદ) કે જેની સાથે તેઓ ભારતમાં આવી પહોંચ્યા હતા તેને હજી સુધી કસ્ટડીમાં જ રાખવામાં આવ્યો છે. આ બાળકોને પણ એપ્રિલમાં જ મુક્ત કરી દેવાની યોજના હતી પણ પાકિસ્તાની કોર્ટમાં જાધવને ફાંસીની સજા આપતાં આ બાળકોને પાકિસ્તાન મોકલવાની યોજના મોકૂફ રખાઇ હતી.
કેન્દ્ર સરકાર રૂપિયા ૬૦ હજાર કરોડના સબમરીન પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવા જઇ રહી છે…



આ પ્રોજેક્ટને કારણે ભારતીય નેવીની તાકાતમાં વધારો કરવામાં આવશે. જેને પગલે ચીન સામે જળ માર્ગે પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે. હાલ સરકાર આ માટે ખાનગી ક્ષેત્રની પણ મદદ લઇ શકે છે. 
આ પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ કંપનીઓ લાર્સન એન્ડ ટર્બો અને રીલાયંસ હી પી-૭૫ આઇ ઉત્પાદનમાં ભાગ લેવા માટે સક્ષમ માનવામાં આવે છે.  
એક જ ગ્રાન્ડ સ્લેમ દસ વખત જીતનારો નડાલ ઓપન એરાનો સૌપ્રથમ ખેલાડી


ચોથું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું વાવરિન્કાનું સ્વપ્ન રોળાયું : નડાલે કારકિર્દીનું ૧૫મું ગ્રાન્ડ સ્લેમ

ક્લે કોર્ટ કિંગ તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં સીધા સેટોમાં સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાને ૬-૨, ૬-૩, ૬-૧થી હરાવીને ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. આ સાથે તે ટેનિસના ઓપન એરામાં એક જ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ દસ વખત જીતનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બની ગયો હતો. જ્યારે અહીં ૨૦૧૫માં ચેમ્પિયન બની ચુકેલો વાવરિન્કા નડાલને લડત આપી શક્યો નહતો અને ફાઇનલમાં માત્ર છ જ ગેમ જીતી શક્યો હતો. 
આજથી ૪૨ વર્ષ પહેલાં જ એક મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલું

ગુજરાત તો આજથી ૪૨ વર્ષ પહેલાં જ એક મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલું અને બિનકોંગ્રેસવાદનો ઉત્તમ નમૂનો પણ ગુજરાતે જ પૂરો પાડેલો.

૧૯૭૫માં આવા જ એક જૂન મહિનામાં ૧૨મી જૂને ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી અને પહેલીવાર કોંગ્રેસને બહુમતી નહોતી મળી. ઉલટપક્ષે સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, ભાલોદ જેવા પક્ષોએ, કોંગ્રેસ સામે પડકાર ઊભો કર્યો હતો અને ૧૮મી જૂને તો ગુજરાતની પહેલી જનતા સરકાર રચાયેલી. પાછળથી ગુજરાત મોડલ દિલ્હીમાં પણ વિકસ્યું હતું અને ૧૯૭૭માં મોરારજીભાઇ દેસાઇની આગેવાની હેઠળની દેશની પહેલી બિનકોંગ્રેસી જનતા સરકાર અસ્તિત્વમાં આવેલી. આઝાદીના ત્રીસમા વર્ષે કોંગ્રેસને પહેલીવાર વિરોધપક્ષની પાટલીએ બેસવું પડયું હતું.


૧૨મી જૂન નિર્ણાયક દિવસ હતો,ગુજરાત અને દેશ માટે...

૧૨મી જૂન જેમ ગુજરાત માટે નિર્ણાયક હતાં. અલાહાબાદ હાઇકોર્ટે એક ચુકાદો આપીને શ્રીમતી ઈન્દિરા ગાંધીની લોકસભાની ચૂંટણીને ગેરલાયક ઠેરવી હતી, એ પછીના બરોબર તેરમા દિવસે ૨૫મી જૂને તેમણે દેશમાં આંતરિક કટોકટી (ઈમર્જન્સી) જાહેર કરી હતી. ગણતરીના કલાકોમાં આખો દેશ કારાવાસ બની ગયેલો. 'મીસા'ના કાયદા હેઠળ જેપી, મોરારજીભાઇ, અટલબિહારી વાજપેયી, અડવાણી સહિતના અગ્રણીઓ સર્વોદયી અને આરએસએસ કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ કારાવાસમાં ધકેલાઇ ગયા હતા. પ્રિ-સેન્સરશીપ લદાઇ ગઇ અખબારોના મોંએ ડૂચા દેવાઇ ગયા હતા. કોઇને ત્યારે ભાગ્યે જ ખબર હશે કે ૧૯૭૭માં, ચૂંટણી યોજાશે અને 'ગુજરાત મોડલદેશ આખાને દોરશે. 
૬૬ વસ્તુઓના જીએસટીમાં ફેરફારની માગણી નાણા મંત્રાલયે સ્વીકારી લીધી

દેશમાં પહેલી જુલાઇથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે જીએસટી કાઉન્સીલે ૧૩૩ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવાની ભલામણ કરી હતી.
જેમાંથી ૬૬ વસ્તુઓના જીએસટીમાં ફેરફારની માગણી નાણા મંત્રાલયે સ્વીકારી લીધી છે. આ અંગેની જાહેરાત કરતા કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જે વસ્તુઓના જીએસટી ઘટાડવામાં આવ્યા છે તેમાં થીયેટરમાં ફીલ્મની ટીકીટો, ટ્રેક્ટરના ઓજારો, કટલેરી પ્રોડક્ટ્સ, ઇંસુલિન, સ્કૂલ બેગ, અગરબત્તી વગેરેનો સમાવશ થાય છે. 

કઇ વસ્તુ પર કેટલો ટેક્સ

પેકિંગ કરાયેલા કેટલાક
 ટકા
ખાદ્ય પદાર્થો
૧૨ ટકા
અગરબત્તી
૦૫ ટકા
ડેન્ટલ વેક્સ
૦૮ ટકા
ઇન્સ્યુલીન
૦૫ ટકા
પ્લાસ્ટિક બીડ્સ
૧૮ ટકા
પ્લાસ્ટિક ટર્પોલીન
૧૮ ટકા
સ્કૂલ બેગ
૧૮ ટકા
એક્સર્સાઇઝ બૂક્સ
૧૨ ટકા
કલરિંગ બૂક્સ
૦૦ ટકા
કટલેરી
૧૨ ટકા
ટ્રેક્ટરના ઓજારો
૧૮ ટકા
કમ્પ્યુટર પ્રિન્ટર્સ
૧૮ ટકા
ફિલ્મની ટીકીટ

(રૃ. ૧૦૦થી વધુ)
૨૮ ટકા

કટલેરી
૧૨ ટકા
ટ્રેક્ટરના ઓજારો
૧૮ ટકા
કમ્પ્યુટર પ્રિન્ટર્સ
૧૮ ટકા
ફિલ્મની ટીકીટ

(રૃ. ૧૦૦થી વધુ)
૨૮ ટકા

ખેડૂતોને રાહત આપવા માટે ખેતી માટેના ટ્રેક્ટરના ઓજારોને ૨૮ ટકામાંથી ૧૮ ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. કમ્પ્યુટર પ્રિંટર પર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા, કાજુ પર લાગનારા ૧૮ ટકા ટેક્સને ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે.

નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર થીયેટરમાં ફિલ્મની ૧૦૦ રૃપિયાની ટીકીટ પર ૨૮ની જગ્યાએ ૧૮ ટકા ટેક્સ લાગુ રહેશે. જ્યારે ૧૦૦ રૃપિયાથી વધુની ટીકીટ હશે તો તેના પર ૨૮ ટકા જ ટેક્સ લાગશે. આ ઉપરાંત ટેલિકોમ સેક્ટર પર ૧૮ ટકા ટેક્સ જારી રાખવાનો નિર્ણય લેવાયો છે. ટેલિકોમ કંપનીઓ આ ટેક્સમાં કાપ મુકવાની માગણી કરી રહી છે જેને સરકારે ફગાવી દીધી છે.

કટલેરી પર ૧૮ની જગ્યાએ ૧૨ ટકા ટેક્સ લાગુ રહેશે. ઇંસુલિન પરના ટેક્સને ૧૨ની જગ્યાએ પાંચ ટકા કરવામાં આવ્યો છે. સ્કૂલ બેગ પરના ટેક્સને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે. અગરબત્તી પર ૧૨ની જગ્યાએ પાંચ ટકા કરાયો છે. અમને કુલ ૧૩૩ વસ્તુઓના જીએસટી બદલવાનો પ્રસ્તાવ મળ્યો હતો જેમાંથી ૬૬ વસ્તુઓમાં ફેરફાર કરાયા છે. 

મર્ચન્ટ સર્વિસના જીએસટી ૫ ટકા કરાતા કામદારોને રાહત
જેટલીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ્સ, જ્વેલરી, ચર્મ, પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રના વર્કર્સ પરનો જીએસટી જે ૧૮ ટકા હતો તેને ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે. જેને પગલે આ ક્ષેત્રોમાં મોટી રાહત મળી શકે છે. આ ઘટાડાથી આ ક્ષેત્રમાં કામ કરતા મજુરોને પણ ઘણો ફાયદો થઇ શકે છે. જેટલીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ઘરે બેઠા કામ કરતા કે અન્ય વર્કર્સ પરનો ટેક્સ પાંચ ટકા કરાયો છે. જેથી તેને પ્રોત્સાહન આપી શકાય. ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ છુટક ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે. તેથી તેને વેગ આપવા આ ઘટાડો જરૃરી હોવાનો દાવો સરકારે કર્યો હતો. 

ઓટો, ટેલિકોમ ક્ષેત્ર પરના જીએસટીમાં કોઇ ફેરફાર નહીં કરાય
હાલ હાઇબ્રીડ કાર પર ૪૩ ટકા ટેક્સ છે જેમાં ૨૮ ટકા જીએસટી અને ૧૫ ટકા સેસ છે. જેટલીએ જણાવ્યું હતું કે કારોની માગણી વધી રહી છે. તેથી ટેક્સમાં કોઇ જ ફેરફાર નહીં કરાય. 




'Selfie with Daughter', a mobile application…


On 9th june, President Pranab Mukherjee had launched 'Selfie with Daughter', a mobile application aimed at raising awareness about female foeticide and sex selection. 

President Mukherjee asked people to take photographs with their daughters and upload them on the app to make the campaign a success.


"'Selfie with Daughter' has become a worldwide movement against female foeticide and sex selection," the president said.

The campaign was started by former sarpanch Sunil Jaglan in June 2015 at Bibipur village in Haryana's Jind district. Mr Jaglan has been working in the field of women empowerment and village development.

The aim of the campaign is to motivate society to feel proud to be parents of a girl child, which will result in improving child sex ratio. The president expressed hope that this would eventually help in dealing with problems arising out of gender imbalance.
Government awards Contracts for completion of Kaladan project in Myanmar



The Narendra Modi government is finally on course to completing the $484-million Kaladan multi-modal transport(KMTT) projects in Myanmar that will offer connectivity to Mizoram in India. Kaladan was the first major project taken up by India in Myanmar. a 1,600-crore contract has been awarded for building 109-km road connecting Paletwa river terminal to Zorinpui in Mizoram border. The construction is expected to start after the monsoon in October.

India completed the construction of Sittwe port, at the estuary of Kaladan river, in trouble-prone Rakhine state of Myanmar, last year, one year behind schedule. Construction of the river terminal 158 km upstream and dredging of the river to ensure navigability are in the final stages.

At the Indian side, extension of the Aizawl-Saiha National Highway by 90 km to the international border at Zorinpui, at the southern tip of Mizoram, is almost over.

Four-laning of highway
It was one of the most challenging road projects taken up in this part of the country, in decades.
Also, a 6,000-crore project is under way for four-laning of the 300 km Aizawl-Tuipang highway to ensure faster movement of goods between Sittwe and Mizo capital of Aizawl in the North West which is close to the Barak Valley of Assam.

SEZ at Sittwe
According to sources, as per the framework agreement, India should also set up an SEZ at Sittwe, which is located closer to the Chinese port and SEZ at Kyaukphyu.
In 2015, the Ministry of External Affairs appointed a consultant to explore the possibility. A suitable land was also identified in Sittwe. This is important to promote Indian investment in the region overriding strong Chinese influence.


NITI Aayog has launched SATH…

A program providing ‘Sustainable Action for Transforming Human Capital’ with the State Governments.
The vision of the program is to initiate transformation in the education and health sectors. The program addresses the need expressed by many states for technical support from NITI.

SATH aim is to identify and build three future ‘role model’ states for health systems.
NITI will work in close collaboration with their state machinery to design a robust roadmap of intervention, develop a program governance structure, set up monitoring and tracking mechanisms, hand-hold state institutions through the execution stage and provide support on a range of institutional measures to achieve the end objectives.
The program will be implemented by NITI along with McKinsey & Company and IPE Global Consortium, who were selected through a competitive bidding process.

To select the three model states, NITI defined a three-stage process
* expression of interest, 
* presentations by the states and 
* assessment of commitment to health sector reforms.
NITI invited all states and UTs to participate in the program. Sixteen states expressed prima facie interest, of which fourteen made their presentations. Andhra Pradesh, Assam, Bihar, Chandigarh, Goa, Gujarat, Haryana, Jharkhand, Karnataka, Madhya Pradesh, Odisha, Punjab, Telangana and Uttar Pradesh presented their project proposal to a Committee headed by Member of NITI Aayog: Bibek Debroy and comprising of CEO, Amitabh Kant as well as a representative from the Ministry of Health and Family Welfare.

Of these fourteen states, five have been shortlisted. Subsequently, three will be selected on the basis of further evaluations and objective assessment of criteria affecting the potential for impact and likelihood of success.

Metrics such as MMR, IMR, the incidence of malaria and others have been considered for determining potential impact while the density of doctors and nurses, compliance to IPHS norms are some of the metrics used to determine the likelihood of success. The program will be launched in the three selected states after the signing of MoUs.