Friday, 25 January 2019


આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ


આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની દેશમાં ઉજવણી થઈ રહી છે..ત્યારે ટ્વીટ પર હેશટેગ નેશનલ વોટર્સ જે ટ્રેન્ડ કરી રહ્યો છે.
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.