CCEA ટેક્સટાઈલ્સ
સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટે યોજનાને મંજૂરી આપી છે
ટેક્સ્ટાઇલ
સેક્ટરમાં કુશળ માનવશક્તિની સતત પુરવઠાની ખાતરી કરવા માટે આર્થિક બાબતોની કેબિનેટ
કમિટી (Cabinet Committee on Economic Affairs -CCEA)
દ્વારા ટેક્સટાઇલ સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટે યોજનાને(Scheme for Capacity Building in Textile
Sector - SCBTS) મંજૂરી
આપવામાં આવી છે .
SCBTS એ એક
નવી કૌશલ્ય વિકાસ યોજના છે જે સંગઠિત ક્ષેત્રમાં સ્પિનિંગ અને વીવિંગને બાદ કરતા
કાપડ ક્ષેત્રની સંપૂર્ણ મૂલ્યની સાંકળને આવરી લે છે. તે 2019-20
ના અંત સુધી કાર્યરત રહેશે જેના માટે રૂ. 1300 કરોડ ફાળવેલ છે.