બુધવાર, 5 એપ્રિલ, 2017

Important First Seven Days of April

Important First Seven Days of April

1st April : 1935 – The Reserve Bank of India was established on April 1, 1935 in accordance with the provisions of the Reserve Bank of India Act, 1934. The Central Office of the Reserve Bank was initially established in Calcutta but was permanently moved to Mumbai in 1937.

2nd April : World Autism Awarness Day – by United Nations

3rd April : World Party Day (P-day) J

4th April : International Mine Awarness Day

5th April : Ram Navami, The National Maritime Day was first celebrated on 5th April, 1964

6th April : Mahatma Gandhi Salt Tax protest, America Enters World War – 1,1917.


7th April : World Health Day

શ્રી રામ

શ્રી રામે જળસમધિ લીધી હતી એ સરયુ નદી.

જટાયુ ક્યાં છે? કેરળમાં!
કેરળના કોલમ જિલ્લામાં હવે ૨૦૦ ફીટ પહોળી. ૧૫૦ ફીટ લાંબી અને ૭૦ ફીટ ઊંચી જટાયુની મુર્તિ બની રહી છે.

લક્ષ્મણની પૂજા ક્યાં થાય છે?
ખજૂરાહોના પરિસરમાં જ એક રાજા યશોવર્મને બનાવેલું લક્ષ્મ્ણ મંદિર છે.વધુ એક મંદિર છત્તિસગઢના સિરપુર ખાતે છે. અને હરિદ્વારમાં આવેલો પુલ લક્ષ્મણ ઝુલા નામે જાણીતો છે અને જગવિખ્યાત છે.

સૌથી વિશાળ રામ મંદિર ક્યાં છે?
અત્યારે કંબોડિયામાં આવેલું અંગકોરવાટ જગતનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

રામાયણ યુનિવર્સિટી?

 અત્યારે તો ક્યાંય નથી, પણ જગતની પહેલી રમાયણ યુનિવર્સિટી બિહારમાં બની રહી છે.૨૦૧૩માં બિહારના માનવ મંદિર સંગઠને પટણાથી ૨૦કિલોમીટર દૂર પૂર્ણ કક્ષાની રામાયણ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી.