મંગળવાર, 20 જૂન, 2017

Lockheed Martin signs pact with Tata to make F-16 planes in India


Lockheed Martin signed an agreement with India's Tata Advanced Systems on Monday(19th june) to produce F-16 fighter planes in India.


The announcement comes days before PM Modi travels to Washington for a first meeting with Donald Trump.
ISRO’s Mars Orbiter Mission completes 1000 Earth Days in Orbit




The country's low-cost Mars mission spacecraft that is on a rendezvous with the Red planet for an extended period completed 1,000 earth days in its orbit on 19th june.



"MOM completes 1,000 earth days in its orbit, on Monday June 19, 2017 well beyond its designed mission life of six months. 1,000 earth days corresponds to 973.24 Mars Sols (Martian Solar day) and MOM completed 388 orbits," ISRO said.
 



The satellite is in good health and continues to work as expected, it said, adding that scientific analysis of the data received from the Mars Orbiter spacecraft is in progress.



India on September 24, 2014 successfully placed the Mars Orbiter Mission (MOM) spacecraft in orbit around Mars in its very first attempt, breaking into an elite club.

China plans to send mini-ecosystems to the Moon…





In a first, China is planning to send mini-ecosystems — containing potato seeds and silkworm eggs — to the Moon next year, in an attempt to study how the organisms develop on the lunar surface.
The 3-kilogramme mini-ecosystem, developed by research teams led by Chongqing University in China, will be sent to the Moon by the Chang’e 4 scheduled to be launched in 2018, authorities announced at the Global Space Exploration Conference.
An 18-centimetre-tall cylinder will carry potato seeds and silkworm eggs to be incubated.
The silkworms will hatch and create carbon dioxide, while the potato plants will generate oxygen, Zhang Yuanxun, who designed the ecosystem, was quoted as saying by Global Times.


GST: Anti-profiteering panel to levy penalty, to have sunset date of two years …



A five-member anti-profiteering authority will be set up to decide on levying penalty if businesses do not pass on the benefit of price reduction to consumers under the goods and services tax regime.

The authority, to be headed by a retired secretary-level officer, can take suo motu action, besides acting on complaints of profiteering.

The GST Council, chaired by Union Finance Minister Arun Jaitley and comprising state finance ministers as members, today approved the anti-profiteering rules.

ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે




ઇ.સ 1983ના ઓસ્કાર એવોર્ડની રાત ભારત માટે ખાસ હતી. આ દિવસે ભારતમાં પહેલી વાર એક મહિલાનો ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ભાનુ અથૈયા કોસ્ટ્યૂમ ડિજાઇનર પહેલી ભારતીય મહિલા જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભાનુ અથૈયાનો જન્મ થયો હતો. તેમનું પુરુ નામ ભાનુમતિ અન્નાસાહેબ રાજોપાધ્યેય હતું. વર્ષ 1982માં ફિલ્મ ગાંધી માટે જ્હોન મોલોની સાથે બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનર માટે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ભાનુ અથૈયાને બાળપણથી જ ગાંધીના રેખાચિત્ર દોરવાના પસંદ હતા. ભાનુને રિચર્ડ એટર્નબરોની આંતરરાષ્ટ્રીય ફિલ્મ ગાંધીમાં કોસ્ટ્યૂમ ડિઝાઇન કરવાનો મોકો મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં તેમના કામને ખુબ જ વખાણ થયા હતા. ઓસ્કાર એવોર્ડ સમારંભમાં તેમના ડિઝાઇનને બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇન કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમને ફિલ્મ જગત ક્ષેત્રે લેકિન(1991) અને લગાન(2002) ફિલ્મો માટે બે વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાનું અથૈયા 50 વર્ષથી ફિલ્મ જગતમાં કામ કરી રહી છે. તેમને 100થી વધુ ફિલ્મોમાં કપડાં ડિઝાઇન કર્યા છે. જેમાં પ્યાસા, સાહબ બીબી ઓર ગુલામ જેવી ફિલ્મોના કપડાં ડિઝાઇન ખુબ જ પ્રચલિત થઇ હતી

સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં 'નો ફ્લાય લિસ્ટ' જાહેર કરશે



વિમાનમાં કે તેના કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરનારા મુસાફરોને પ્રવાસ કરતા અટકાવવા માટેના નિયમોનું 'નો ફ્લાય લિસ્ટ' આગામી મહિને તૈયાર થઈ જશે તેમ સરકારે માહિતી આપી હતી.
સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (સી.એ.આર.)ને તેની સાથે સંકળાયેલા તમામ લોકોના મંતવ્યો મેળવ્યા બાદ આખરી ઓપ અપાઈ રહ્યો છે. 'નેશનલ નો ફ્લાય લિસ્ટ'માં એવા મુસાફરોને પ્રવાસ કરતા અટકાવાશે જે નિયમ ન પાળતા હોય અને બેજવાબદાર વર્તનથી અન્ય મુસાફરો કે કર્મચારીઓને જાહેર કરી દેવાશે. 
નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગણપતિ રાજુના પક્ષ ટી.ડી.પી.ના સાંસદ જે.સી. દિવાકર રેડ્ડીને ગત સપ્તાહે ઈન્ડિગોના વિમાનમાં બેસવા દેવાનો ઈનકાર કરી દેવાયો હતો તે પૂર્વે શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને પણ કર્મચારીઓ સાથેના ગેરવર્તન મુદ્દે વિમાન કંપનીઓએ થોડા સમય માટે વિમાનમાં પ્રવાસ કરતા અટકાવી દીધા હતા. 

આમ હવે વિમાન કે એરોડ્રોમ પર ધમાલ કરનારા માથાભારે મુસાફરોને વિમાનમાં પ્રવેશ કરતા જ અટકાવી દેવાશે જેને ત્રણ વિભાગમાં વહેંચી દેવાયા છે જેમાં ચેનચાળા કરનારા, ધક્કા મારીને ખોટી ઉતાવળ કરનારા, સાથેના મુસાફર કે વિમાનને નુકસાન પહોંચાડનારા પ્રવાસ પર બે વર્ષ કે વધુ સમય માટે પ્રતિબંધ મુકી દેવાશે. તે નિયમો ઘડવા માટે કમિટિની રચના કરાઈ હતી.


First aadhar card was introduced to ranjana sonawane…

Ranjana Sonawane - the first Indian to get a Aadhar Card

Ranjana Sonawane, a 30-year-old housewife from the northern Maharashtra village of Tembhli became the first Indian to get a Unique Identification Number.

One of modern India's biggest schemes — the UID or Aadhaar — was launched by UPA chairperson Sonia Gandhi and PM Manmohan Singh from Nandurbar district.

''The aim of the UID scheme is to bring transparency in the system,'' Gandhi said, adding that Indians with UID could reap benefits of such schemes anywhere in India. The Unique Identification Authority of India started functioning in August 2009 and government committed itself to issuing first set of Unique ID numbers in 12 to 18 months.


કેન્દ્ર સરકાર જમીનના તમામ દસ્તાવેજો આધાર કાર્ડ સાથે લિન્ક કરશે


કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કરતા કહ્યુ કે DILRMP ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇજેશન પ્રોગ્રામ હેઠળ જમીન સંબંધિત તમામ પ્રકારના તમામ રેકોર્ડ આધાર કાર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સંપતિના રેકોર્ડ આધાર કાર્ડ સાથે જોડ્યા બાદ બેનામી સંપત્તિ અને જમીનની સોદાબાજીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે મદદ મળતી રહેશે. સંપત્તિને આધાર અને પાન કાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો તે બેનામી મિલકત ગણાશે. 



૩૦ જૂને મધ્યરાત્રિએ સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટી લોન્ચ કરાશે



સંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ૩૦ જૂને મધ્યરાત્રિએ જીએસટી લોન્ચ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટની મધ્યરાત્રિ યાદ તાજા થશે.  જીએસટી લોન્ચ કરવા માટે સરકાર વર્તુળાકાર સંસદના સેન્ટ્રલ હોલનો કદાચ પ્રથમ વખત ઉપયોગ કરશે. જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ૩૦ જૂને યોજાનારો આ કાર્યક્રમ રાતે ૧૧ વાગ્યે શરૃ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહેશે.

આ કાર્યક્રમ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ ડી દેવગોડા ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ દરમિયાન આજે પંજાબ વિધાનસભામાં જીએસટી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. પંજાબના નાણાપ્રધાન મનપ્રિતસિંહ બાદલે આ બિલ રજૂ કર્યુ હતું.

બીજી તરફ તમિલનાડુ વિધાનસભામાં ડીએમકી ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે જીએસટી બિલ પસાર કરવામાં આવ્યું હતું.


જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેન્દ્રે અમિતાભ બચ્ચનને નિમ્યા
પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થનારા નવા કરને પ્રમોટ કરતો વિડયો ટ્વીટર પર જાહેર

Moto - One Nation One Tax Pne Market


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થઈ રહ્યો છે ત્યારે તેના પ્રમોશન માટે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે.

Centre Launches App For Sharing International Yoga Day Experience…




On 19th June, the government had launched a mobile application via which people can share their experience about participating in yoga and related activities. Union Science and Technology Minister Harsh Vardhan launched the application, 'Celebrating Yoga'.

The mobile application will help in capturing big events organised at public places, and schools and offices across the country on International Yoga Day on June 21.

The application can be used even after International Yoga Day. The application is connected to Google Map, where shared information can be seen users, a statement said. The information will subsequently be visible on the website of the Department of Science and Technology.


The department also runs a programme called 'Science and Technology of Yoga and Meditation' under which research is being carried out by top institutes to scientifically validate the benefits of yoga.

India 75th in environmental impact survey…




India has been ranked 75th out of 102 countries in a list that ranks the countries in terms of the human impact on environment per person.

Mozambique, the southern African country rated as one of the poorest, has topped a survey of nations with the lowest global environmental impact.
Mozambique topped the list because almost all its energy use comes from green sources.

India, on the other hand, was placed 75th, with renewable energy making up only 15.2 per cent of all energy used; only 2.2 per cent of waste water being recycled, and municipal waste of 0.34 kg per person being generated daily.

The ranking has been done by MoneySuperMarket, a UK-based financial services website.The ranking parameters are energy consumption, air pollution, waste production, reliance on non-renewable energy, the carbon dioxide emissions per capita, wastewater treatment capacity, municipal solid waste generated and tree cover loss etc. Of all the parameters, the most weight has been given to Carbon dioxide emissions, municipal solid waste and energy consumption. 

Top 10 Performers: Mozambique -1st, Ethiopia -2nd , Zambia - 3rd , Latvia - 4th , Kenya - 5th , Albania -6th , Ghana -7th , Tajikistan - 8th , Nepal - 9th , Colombia - 10th .

Worst Performers: Trinidad and Tobago - 102nd , United States - 101st , Sri Lanka  - 100th , Ireland - 99th , Canada - 98th , China - 97th , Australia - 96th , South Africa - 95th , Cyprus - 94th , Malaysia - 93rd .