Tuesday, 1 August 2017

Current Affairs : May – 2017

Ø  Indian Oil Corporation ના નવા ચેરમેન - સંજીવ સિંઘ
Ø  Reserve Bank of India ના નવા Executive Director - ગણેશકુમાર
Ø  જમીન અને પાણી બનેંમાં ચાલનાર પ્રથમ મેટ્રો ક્યાં શરૂ થશે? - કોચી
Ø  યુનાઈટેડ નેશન્સ સાથે ડ્રગ્સને નિયંત્રિત કરવા ક્યા રાજ્યએ હાથ મિલાવ્યા છે? - પંજાબ
Ø  સર્બિયાના નવા રાષ્ટ્રપતિ - એલેકઝાંડર વુકીક
Ø  ભારત ક્યા દેશના સહયોગથી તમિલનાડુમાં ન્યુકિલયર પાવર પ્લાન્ટના બે એકમો સ્થાપશે? - રશિયા
Ø  વિશ્વ દૂધ દિવસ - 1 જૂન
Ø  Global Peace Index માં ભારતનો ક્રમ - 141
Ø  70મી World Health Assembly કયાં ભરાઈ- જીનીવા
Ø  UN સામાન્ય સભાના નવા પ્રેસિડેન્ટ - મીરો સ્લાવ લાજકાક (સ્લોવાકિયા)
Ø  પ્રસાર ભારતીના નવા CEO - શશિ શેખર વેમ્પતિ
Ø  T-Wallet નામનું ડિઝિટલ વોલેટ ક્યા રાજ્ય દ્વારા રજુ થયું? - તેલંગણા
Ø  પર્યાવરણ બાબતની પેરીસ સંધિમાંથી ખસી જનાર દેશ - ચીન
Ø  પુરુષો માટેની થાઈલેન્ડ ઓપન ટેનિસ પ્રતિયોગિતાનો વિજેતા - સાઈપ્રણિથ
Ø  NRI લોકો દ્વારા ભારત ગૌરવ પુરસ્કાર કોને પ્રદાન થયો? - મધુર ભંડારકર
Ø  વિશ્વ પર્યાવરણ દિવસ, 2017ની થીમ - Connecting People to Nature
Ø  નેપાળના નવા વડાપ્રધાન - શેર બહાદુર દેવબા
Ø  કઈ બેંક દ્વારા ભારત ભરમાં 100 ડિઝિટલ ગામો વિકસાવાશે? - વિજયા બેંક
Ø  NATO (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન) નું 29મું સભ્ય - મોન્ટેનિગ્રો
Ø  પર્યાવરણ રક્ષા માટે લગ્નોમાં ગ્રીન પ્રોટોકોલ કોણે દાખલ કર્યો? - કેરળ
Ø  French Open 2017 Mixed Doubles વિજેતા - રોહન બોપન્ના અને ગેબ્રિએલા ડ્રાબોસ્કી(કેનેડા)
Ø  French Open 2017 પુરુષ વિજેતા - રાફેલ નાડાલ
Ø  સ્કિલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે કયા રાજ્યમાં ગ્લોબલ સ્કિલ પાર્ક બનાવવા શિલાન્યાસ કરવામાં
આવ્યો? - મધ્યપ્રદેશ
Ø  ઈન્ડો-ત્તિબેટ બોર્ડર પોલીસના નવા પ્રમુખ - આર.કે.પંચનંદા
Ø  GST લાગુ કરનાર છેલ્લુ રાજય - જમ્મુ કાશ્મીર
Ø  ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનમાં એક દળે વિશાળ આકાશગંગાની શોધ કરી છે, તેનું નામ શુંરાખવામાં આવ્યું
છે? - સરસ્વતી
Ø  ભારતના કયા રાજયની 437 ગૌશાળામાં બાયોગેસ સયંત્ર સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે?
- હરિયાણા
Ø  ભારતના નવા એટર્ની જનરલ - કે.કે.વેણુગોપાલ
Ø  1લી મે ના રોજ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી અમદાવાદના રિવરડ્રન્ટ ખાતે કરવામાં આવી હતી.
Ø  રાજયમાં 4 સ્થળે લેપર્ડ (દિપડા) પાર્ક બનશે
1. સંખેડા, નર્મદા જિલ્લો (સ્ટેચ્યુ ઓફ યુનિટી)
2. અમરેલી જિલ્લો
3. ડાંગ જિલ્લો
4. સુરતનો માંડવી તાલુકો
Ø  સૌની યોજના: (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન) યોજનાનો હેતુ સૌરાષ્ટ્રની 10.22 લાખ એકર
જમીનને સિંચાઈનું પાણી પુરું પાડવાની છે.
Ø  રાજયમાં શ્રવણતીર્થ દર્શન યોજનાનો પ્રારંભ : 65 વર્ષથી વઘુ વયના નાગરિકો રાજયમાં આવેલાં તીર્થ-
સ્થાનોની યાત્રામાં ST બસ તથા અન્ય બસના ભાડામાં 50% રાહત
Ø  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નુબલે ચાર દિવસ માટે ભારતની મુલાકાત લીધી.
Ø  ભારતનો પ્રથમ Made In India ઔદ્યોગિક રોબોટ : BRABO
Ø  દક્ષિણના જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા કાસિનાઘુની વિશ્વનાથની 2016ના દાદાસાહેબ ફાળકે
એવોર્ડ માટે પસંદગી
Ø  64માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ, 2016
-                 શ્રેષ્ઠ ફિચર ફિલ્મ : કાસવ (મરાઠી)
-                 શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મ : સથમાનામ ભવથી
-                 શ્રેષ્ઠ અભિનેતા : અક્ષયકુમાર(રુસ્તમ)
-                 શ્રેષ્ઠ અભિનેત્રી : સુરભિ લક્ષ્મી (મિન્નમીનુન્ગુ)
Ø  UNO ની સૌથી નાની વયની શાંતિદૂત : મલાલા યૂસુફજઈ
Ø  નાણાંકીય વર્ષ 1 જાન્યુવારી થી 31 ડિસેમ્બર કરનારું પ્રથમ રાજ્ય – મધ્યપ્રદેશ
Ø  કેંદ્ર સરકારે નેલ્લોરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના શરૂ કરી - ગરીબીરેખા નીચે જીવતાં વૃઘ્ધ વ્યક્તિઓને આ
સ્કીમ હેઠળ કેમ્પ યોજીને શારીરિક સહાય આપતાં ડિવાઈસ વિનામૂલ્યે મળશે.
Ø  CRPF ના નવા વડા - રાજીવ રાય ભટનાગર
Ø  75મા માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર વિજેતા - આમિર ખાન અને કપિલ દેવ
Ø  તાજેતરમાં અવસાન પામનાર શાસ્ત્રીય ગાયિકા - જયપુર ઘરાનાના કિશોરી અમોનકર
Ø  તાજેતરમાં જાહેર થયેલ ફ્રી નિયંત્રણના કાયદા મુજબ પ્રાથમિક શાળા માટે મહત્તમ ફી - 15000
Ø  માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક સામાન્ય પ્રવાહ- 25000
Ø  ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ - 27000
Ø  રાજ્યના DGP બનનાર પ્રથમ મહિલા IPS- ગિથા જોહરી
Ø  આ વર્ષનો નવલકથા સર્જન માટેનો સાહિત્ય અકાદમીનો ગોવર્ધનરામ એવોર્ડ મેળવનાર - ધિરેન્દ્ર મહેતા
Ø  ગિફ્ટસીટીઆં બેલ્જીયમની માનદ એલચી કચેરી શરૂ
Ø  ડિજિટલ અર્થતંત્ર પરથી G20 ડિજિટલ મંત્રાલય કક્ષાની બેઠક જર્મનીના ડસેલડોર્ફ ખાતે મળી.
Ø  ISIS ૫૨ અમેરીકા દ્વારા ફેંકાયેલ (MOAB) બોમ્બનું પુરું નામ - મધર ઓફ ઓલ બોમ્બ
Ø  સર્વે ઑફ ઈન્ડિયાએ નકશેનામની નવી વેબસાઈટ લોંચ કરી
Ø  બંગાળની ખાડીમા ઊભા થયેલા દબાણને વાવાઝોડા તરીકે મૂલવીને તેને મારુધાનામ અપાયું છે
Ø  દસ હજાર રન કરનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી - યુનુસ ખાન
Ø  બિહાર સ્થિત નાલંદા આંતસરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના નવાકુલપતિ - સુનૈના સિંહ
Ø  આધુનિક કોમ્યુટીંગ અને ઈન્ટરનેટના પ્રણેતા રોબર્ટ ટેલર નુ નિદ્યન
Ø  યુરોપના સૌથી ઉંચા શિખર માઉંટ એલબ્રશને સર કરવામા સફળતા મેળવનાર ભારતની પ્રથમ મહિલા
પર્વતારોહી - આકૃતિ હીર
Ø  પુલિત્ઝર પ્રાઈઝ 2017 (પત્રકારત્વ) કોલ્સન વ્હાઈટ હેડ અને તેની નવલકથા ધ અન્ડરગ્રાઉન્ડ રેલરોડ
માટે મળ્યો.
Ø  તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાની સૌથી લાંબી સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી તે કયા રાજયમાં
Ø  આવેલી છે?- જમ્મુ-કરિંમર
Ø  ઈન્ડિયા ઓપન સુપર સિરિઝ બેડમિન્ટન ફાઈનલ વિજેતા - પી.વી.સિંઘુ
Ø  વિઝડન ક્રિકેટર ઑફ ધ યર - વિરાટ કોહલી
Ø  ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગિજુભાઈબાલસાહિત્ય પુરસ્કાર કોને અપાયો -યશવંત મહેતા
Ø  એશિયન બિઝનેસ વુમન ઑફ ધ યર - આશા ખેમકા
Ø  સિંગાપોર સુપર સિરિઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા - બી.આઈપ્રણીથ
Ø  તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં ભીમ આધાર પે ની શરૂઆત કરાવી - મહારાષ્ટ્ર
Ø  તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાગર માથા ફ્રેન્ડશિપ 2017 યોજાયી ગયો - ચીન
અને નેપાળ
Ø  તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના કયા જીલ્લામાં સૌની યોજનાનું લોકાર્પણ કર્યું? - બોટાદ
Ø  તાજેતરમાં ક્યા દેશના લુકા શહેરમાં 67 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ- ઈટલી
Ø  ટાઈમ મેગેઝિનની 100 પ્રભાવશાળી વ્યકિતઓમાં સ્થાન પામેલા વિજય શેખર શર્મા કઈ બાબત સાથે
જોડાયેલા છે?- Paytm
Ø  16મી એશિયાઈ બિલિયર્ડસ ચેમ્પિયન્શીપ વિજેતા - પંકજ અડવાણી
Ø  મેક્સિકો ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ વિજેતા - અમેરીકન સેમક્યૂરે
Ø  હાલ વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર દેશ - ઈંગ્લેન્ડ
Ø  તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઝારખંડમાં કયા સ્થળે ગંગા નદી પરના પુલનો શિલાન્યાસ કર્યો-
સાહેબગંજ
Ø  તાજેતરમાં થયેલી જાહેરાત અનુસાર ભારત સરકાર ફુડ પ્રોસેસિંગ માંટે કઈ યોજના શરૂ કરશે - સંપદા
યોજના
Ø  તાજેતરમાં લોકસભાએ 123મો બંધારણીય સુધારો પસાર કર્યો તે કઈ બાબત સાથે સંકળાયેલ છે? -
નેશનલ કમિશન ફૉર બેકવર્ડ કલાસિસ
Ø  તાજેતરમાં પાકિસ્તાને તેનુ કયુ બંદર ચીનની કંપનીને ભાડાપટ્ટે આપ્યું? - ગ્વાદર બંદર
Ø  ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ અધિકારી - પ્રિથીકા યશીની
Ø  કયા દેશે બીટકોઈનને ચલણ તરીકે સત્તાવાર માન્યતા આવી - જાપાન
Ø  ભારતનો પ્રથમ અને સૌથી લાંબો દરિયાઈ રોપ-વે મુંબંઈ સાથે કયા ટાપુને જોડશે? - એલીફ્ન્ટા ટાપુ
Ø  તાજેતરમાં કયા રાજ્યએ અન્નપંચ રચવાની જાહેરાત કરી? - ગુજરાત
Ø  મધ્યપ્રદેશમાં કઈનદીને જીવીત એકમ ઘોષીત કરાઈ? – નર્મદા
Ø  ગુજરાત ગૌરવદીન નિમિત્તે કયા શહેરમાં પ્રથમવાર નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું- અમદાવાદ
Ø  શનિનો કયો ઉપગ્રહ ભૌગોલિક રીતે પૃથ્વી જેવો હોવાનો પુરાવા મળ્યા? - ટાઈટન
Ø  તાજેતરમાં કયા રાજ્યએ દીન-દયાળ અંત્યોદય રસોઈયોજના શરૂ કરી - મઘ્યપ્રદેશ
Ø  તાજેતરમાં રમણલાલ નીલકંઠ પારિતોષિક કોને એનાયત થયું? - તારક મહેતા
Ø  તાજેતરમાં કઈરાજ્ય સરકરિ અન્નપૂર્ણા ભોજનાલય યોજના શરૂ કરી? - ઉત્તરપ્રદેશ
Ø  નાસાના કયા યાને શનિ ગ્રહના સફળતાપૂર્વક પ્રવાસ ખેડયો? - કેસીની
Ø  તાજેતરમાં અભિનેતા વિનોદ ખન્નાનું અવસાન થયું, તેઓની પ્રથમ ફિલ્મ - મન કા મિત
Ø  ગંગા સ્વચ્છતા સકલ્પ દિવસ - 2 મે

Ø  ખેડુતો માટે ઓટોમેટેડ વેઘર સ્ટેશનોના ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય - મહારાષ્ટ્ર

HTAT/TET માટે ઉપયોગી - પ્રજ્ઞા અભિગમ

ð  શરૂઆત :- જૂન – 2010 થી રાજ્ય ની 258 જેટલી શાળાઓમાં શરૂ કરવામાં આવેલ ધો-1 અને ધો-2 ફેજ-1
ð  2011-12 થી ધો-3 અને ધો-4 ની 258 શાળાઓ માં અને ધો-1 અને ધો-2 ની 2337 (નવી) શાળાઓમાં શરૂ કરવામાં આવેલ ફેજ-2
ð  2012-13 થી ધો-3 અને ધો-4 ની 2337 અને ધો-1 અને ધો-2 ની 1153 (નવી) શાળાઓમાં શરૂ કરવામાં આવેલ ફેજ-3
ð  પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
ð  પ્રજ્ઞા વર્ગખંડમાં જોવા મળતી કેટલીક મહત્વની બાબતો નીચે મુજબ છે.
-     વર્ગખંડની પસંદગી
-     બેઠક
-     ઘોડા અને ટ્રે
-     કાર્ડ
-     લેડર
-     છાબડી
-     પ્રગતિમાપન ચાર્ટ
-     ડિસ્પ્લે બોર્ડ
-     સ્લેટ
-     ટી.એલ.એમ.બોક્ષ
-     પોર્ટફોલિયો
-     વર્કબુક
ð  પ્રજ્ઞા અભિગમમાં કુલ-6 છાબડી હોય છે. જે 6-જૂથમાં વહેચાયેલ હોય છે. જે નીચે મુજબ છે.
1.                શિક્ષક સમર્થિત જૂથ (Teacher Support Group)
2.                આંશિક શિક્ષક સમર્થિત જૂથ (Partial Teacher Support Group)
3.                સાથી સમર્થિત જૂથ (Pear Learning Group)
4.                આંશિક સાથી સમર્થિત જૂથ (Partial Pear Support Group)
5.                સ્વ અધ્યયન જૂથ (Self Learning Group)
6.                મૂલ્યાંકન જૂથ (Assessment  Group)
ð  ધો-1 થી 5 માં વિવિધ વિષય પ્રમાણે અલગ-અલગ કલરની ટ્રે હોય છે. જે નીચે મુજબ છે.
-     ગુજરાતી     -     પીળા રંગની
-     ગણિત       -     વાદળી રંગની
-     પર્યાવરણ    -     લીલા રંગની
-     હિન્દી        -     ગુલાબી રંગની
-     અંગ્રેજી       -     કેસરી રંગની
ð  ગણિત વિષયમાં પક્ષીઓના કાર્ડ અને ગુજરાતી વિષયમાં પ્રાણીઓના કાર્ડ આપેલ છે.
ð   જૂની પ્રજ્ઞા શાળામાં per unit રૂ.2000 અને નવી પ્રજ્ઞા શાળામાં per unit રૂ.4000 ની ગ્રાંટ મળે છે.
ð  સપ્તરંગી પ્રવૃત્તિમાં નીચે મુજબ વિભાગવાર પ્રવૃત્તિઓ આપેલ છે, જે જાની વાલી પીનારા તરીકે ઓળખાય છે.
-     જા :- જાતે કરીએ
-     ની :- નીરખીએ
-     વા :- વાદ-સંવાદ
-     લી :- લીન રહીએ
-     પી :- પીછાણીએ
-     ના :- નાટક-નાટક
-     રા :- રાગરાગિણી
ð  ગુજરાતી કક્કો શીખવવાનો ક્રમ :- ,,,,,,,,,,,,,,,
ð  બનીએ પ્રજ્ઞાવાન પ્રજ્ઞાગીતાના રચયિતા પ્રકાશ પરમાર
ð  नव सृजन ગીત ની રચના नेमसिंह फौशिकं
ð  ધો-1 થી ધો-5 માં વિષયવાર સમાવિષ્ટ માઈલસ્ટોન
ધોરણ
ગુજરાતી
પર્યાવરણ
ગણિત
હિન્દી
અંગેજી
1
0 થી 8
0 થી 11
0 થી 8
-
-
2
9 થી 19
12 થી 22
9 થી 19
-
-
3
20 થી 31
23 થી 33
20 થી 31
-
-
4
32 થી 43
34 થી 43
32 થી 48

-
5
1 થી 12
1 થી 11
0 થી 16
1 થી 13
1 થી 8

ð  પ્રજ્ઞા અભિગમ સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા ચલાવવામાં આવે છે.
ð  છાબડીમાં આપેલ વિવિધ પ્રતીકો શું દર્શાવે છે તેની માહિતી વિષય :- પર્યાવરણ
ð  લીમડાની ડાળ મહાવરો/ ઉપયોગ
ð  પીછી અને રંગની ડીશ  :- રંગપૂરણી / ચિત્રકામ
ð  બિલોરી કાચ :- મૂલ્યાંકન
ð  ચક્ર :- વિભાગીય કસોટી
ð  સ્ટાર :- નાવિંન્યપૂર્ણ પ્રવૃત્તિ
ð  ફળ તથા ફૂલ :- વર્ગીકરણ / સંકલન
ð  કેરમ બોર્ડ :- વર્ગખંડમાંની રમત
ð  દોરડા કુદતી છોકરી :- વર્ગખંડ બહારની રમત
ð  સોય,દોરો,બટન :- પ્રવૃત્તિ અને પ્રયોગ
ð  નૃત્યાંગના :- અભિનય
ð  દાદીમા :- વાર્તા
ð  ત્રણ બાળકો :- ચર્ચા
ð  ઢોલક :- ગીત, જોડકણા
ð  પાસા :- સર્વેક્ષણ / પ્રોજેક્ટ
ð SCE પત્રકો

A             : -     રચનાત્મક મૂલ્યાંકન
B             : -      વ્યક્તિત્વ વિકાસ
C             : -      પરિણામ પત્રક
D1           :-       ધો-1 પ્રગતિપત્રક
D2           :-       ધો-1 પરિણામ પત્રક (શાળાનો રેકર્ડ)
D3           :-       ધો-2 પ્રગતિપત્રક
D4           :-       ધો-2 પરિણામપત્રક (શાળાનો રેકર્ડ)
E              : -      સર્વગ્રાહી વિક્રાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક (ધો-1 થી 8)
F              : -       પ્રગતિપત્રક (ધો-6, 7, 8), (ધો-3, 4)

ð  ધોરણ-3 થી 7 માં વિદ્યાર્થીને વર્ષાન્તે અપાતા પ્રગતિપત્રકમાં માત્ર ગ્રેડ નો ઉલ્લેખ કરવાનો રહેશે. જ્યારે ધો-8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને નો ઉલ્લેખ કરવાનો રહેશે.