HTAT/TET માટે ઉપયોગી - પ્રજ્ઞા અભિગમ
ð શરૂઆત :- જૂન – 2010 થી રાજ્ય ની 258 જેટલી શાળાઓમાં શરૂ કરવામાં આવેલ ધો-1 અને ધો-2 ફેજ-1
ð 2011-12 થી ધો-3 અને ધો-4 ની 258 શાળાઓ માં અને ધો-1 અને ધો-2 ની 2337 (નવી) શાળાઓમાં શરૂ કરવામાં આવેલ – ફેજ-2
ð 2012-13 થી ધો-3 અને ધો-4 ની 2337 અને ધો-1 અને ધો-2 ની 1153 (નવી) શાળાઓમાં શરૂ કરવામાં આવેલ – ફેજ-3
ð પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
ð પ્રજ્ઞા વર્ગખંડમાં જોવા મળતી કેટલીક મહત્વની
બાબતો નીચે મુજબ છે.
-
વર્ગખંડની
પસંદગી
-
બેઠક
-
ઘોડા
અને ટ્રે
-
કાર્ડ
-
લેડર
-
છાબડી
-
પ્રગતિમાપન
ચાર્ટ
-
ડિસ્પ્લે
બોર્ડ
-
સ્લેટ
-
ટી.એલ.એમ.બોક્ષ
-
પોર્ટફોલિયો
-
વર્કબુક
ð પ્રજ્ઞા અભિગમમાં કુલ-6 છાબડી હોય છે. જે 6-જૂથમાં વહેચાયેલ
હોય છે. જે નીચે મુજબ છે.
1.
શિક્ષક
સમર્થિત જૂથ (Teacher
Support Group)
2.
આંશિક
શિક્ષક સમર્થિત જૂથ (Partial
Teacher Support Group)
3.
સાથી
સમર્થિત જૂથ (Pear
Learning Group)
4.
આંશિક
સાથી સમર્થિત જૂથ (Partial
Pear Support Group)
5.
સ્વ
અધ્યયન જૂથ (Self
Learning Group)
6.
મૂલ્યાંકન
જૂથ (Assessment
Group)
ð ધો-1 થી 5 માં વિવિધ વિષય
પ્રમાણે અલગ-અલગ કલરની ટ્રે હોય છે. જે નીચે મુજબ છે.
-
ગુજરાતી - પીળા રંગની
-
ગણિત - વાદળી
રંગની
-
પર્યાવરણ - લીલા રંગની
-
હિન્દી - ગુલાબી
રંગની
-
અંગ્રેજી - કેસરી રંગની
ð ગણિત વિષયમાં પક્ષીઓના કાર્ડ અને ગુજરાતી
વિષયમાં પ્રાણીઓના કાર્ડ આપેલ છે.
ð જૂની પ્રજ્ઞા શાળામાં per unit રૂ.2000 અને નવી પ્રજ્ઞા
શાળામાં per unit રૂ.4000 ની ગ્રાંટ મળે છે.
ð સપ્તરંગી પ્રવૃત્તિમાં નીચે મુજબ વિભાગવાર
પ્રવૃત્તિઓ આપેલ છે, જે ‘જાની વાલી પીનારા’
તરીકે ઓળખાય છે.
- જા :- જાતે કરીએ
- ની :- નીરખીએ
- વા :- વાદ-સંવાદ
- લી :- લીન રહીએ
- પી :- પીછાણીએ
- ના :- નાટક-નાટક
- રા :- રાગરાગિણી
ð ગુજરાતી કક્કો શીખવવાનો ક્રમ :- ગ, મ, ન, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ, પ, ડ, ત, ણ
ð ‘બનીએ
પ્રજ્ઞાવાન’ પ્રજ્ઞાગીતાના રચયિતા પ્રકાશ પરમાર
ð ‘नव सृजन’ ગીત ની રચના ‘नेमसिंह फौशिकं
ð ધો-1 થી ધો-5 માં વિષયવાર
સમાવિષ્ટ માઈલસ્ટોન
ધોરણ
|
ગુજરાતી
|
પર્યાવરણ
|
ગણિત
|
હિન્દી
|
અંગેજી
|
1
|
0 થી
8
|
0 થી
11
|
0 થી
8
|
-
|
-
|
2
|
9 થી
19
|
12 થી
22
|
9 થી
19
|
-
|
-
|
3
|
20 થી
31
|
23 થી
33
|
20 થી
31
|
-
|
-
|
4
|
32 થી
43
|
34 થી
43
|
32 થી
48
|
-
|
|
5
|
1 થી
12
|
1 થી
11
|
0 થી
16
|
1 થી 13
|
1 થી
8
|
ð પ્રજ્ઞા અભિગમ ‘સર્વ શિક્ષા અભિયાન’ (SSA) દ્વારા
ચલાવવામાં આવે છે.
ð છાબડીમાં આપેલ વિવિધ પ્રતીકો શું દર્શાવે છે
તેની માહિતી –
વિષય :- પર્યાવરણ
ð લીમડાની ડાળ – મહાવરો/ ઉપયોગ
ð પીછી અને રંગની ડીશ :- રંગપૂરણી / ચિત્રકામ
ð બિલોરી કાચ :- મૂલ્યાંકન
ð ચક્ર :- વિભાગીય કસોટી
ð સ્ટાર :- નાવિંન્યપૂર્ણ પ્રવૃત્તિ
ð ફળ તથા ફૂલ :- વર્ગીકરણ / સંકલન
ð કેરમ બોર્ડ :- વર્ગખંડમાંની રમત
ð દોરડા કુદતી છોકરી :- વર્ગખંડ બહારની રમત
ð સોય,દોરો,બટન :- પ્રવૃત્તિ અને પ્રયોગ
ð નૃત્યાંગના :- અભિનય
ð દાદીમા :- વાર્તા
ð ત્રણ બાળકો :- ચર્ચા
ð ઢોલક :- ગીત, જોડકણા
ð પાસા :- સર્વેક્ષણ / પ્રોજેક્ટ
ð SCE પત્રકો
A : - રચનાત્મક મૂલ્યાંકન
B : - વ્યક્તિત્વ વિકાસ
C : - પરિણામ પત્રક
D1 :- ધો-1 પ્રગતિપત્રક
D2 :- ધો-1 પરિણામ પત્રક (શાળાનો રેકર્ડ)
D3 :- ધો-2 પ્રગતિપત્રક
D4 :- ધો-2 પરિણામપત્રક (શાળાનો રેકર્ડ)
E : - સર્વગ્રાહી વિક્રાસાત્મક સંગ્રહિત
પ્રગતિપત્રક (ધો-1 થી 8)
F : - પ્રગતિપત્રક (ધો-6, 7, 8), (ધો-3, 4)
ð ધોરણ-3 થી 7 માં વિદ્યાર્થીને
વર્ષાન્તે અપાતા પ્રગતિપત્રકમાં માત્ર ગ્રેડ નો ઉલ્લેખ કરવાનો રહેશે.
જ્યારે ધો-8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને નો ઉલ્લેખ કરવાનો
રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો