ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018

IM અમદાવાદના નવા કાયમી ડિરેકટર તરીકે પ્રો.એરોલ ડિસોઝાની નિમણૂંક



- આઈઆઈએમ એકટ અમલમાં આવતા જ નવા ચેરમેનની નિમણૂક: પ્રો.ડિસોઝાની ટર્મ 5 વર્ષની

આઈઆઈએમ અમદાવાદના નવા કાયમી ડિરેકટરની નિમણૂંક આજે કરી દેવામા આવી છે.હાલના ઈન્ચાર્જ ડિરેકટર પ્રોફેસર એરોલ ડિસોઝાની જ નવા કાયમદી ડિરેકટર તરીકે નિમણૂંક કરવામા આવી છે.આઈઆઈએમ એક્ટ આજથી અમલમાં આવતા ચેરમેનને નિમણૂંકની સત્તા મળી જતા આઈઆઈએમ અમદાવાદના ચેરમેને પ્રો.ડિસોઝાની નિમણૂંક કરી છે.



૨૦૧૮ના પ્રથમ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો વિશ્વભરના લોકોએ માણ્યો



-૧૫૦ વર્ષે યોજાયેલી અદ્ભુત ખગોળીય ઘટના

- નાસાએ લાઇવ ટેલિકાસ્ટ કર્યું : હવે પછી ૨૦૩૭માં આવું જ ચંદ્રગ્રહણ જોવા મળશે

આજે ખગોળ ક્ષેત્રે સુપરમુન, બ્લડ મુન અને બ્લ્યૂ મુન તરીકે ઓળખાતા ૨૦૧૮ના પ્રથમ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વના લોકોએ આ અદ્ભુત દ્રશ્ય જોયું હતું. ૧૫૦ વર્ષ પછી આવું ચંદ્રગ્રહણ પ્રથમ વાર સર્જાયું હતું. ફરીવાર તે ૨૦૩૭માં જોવા મળશે.

ગ્રહણ સમયે શરુઆતમાં ચંદ્ર લાલ રંગનો બન્યો હતો અને ધીમે ધીમે તેના પર સંપૂર્ણ અંધકાર છવાયો હતો તેને સુપર મુન કહે છે આજનો ચંદ્ર ૩૦ ટકા વધુ તેજસ્વી અને ૧૪ ટકા વધુ મોટા હતા.




અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ તેનું લાઇવ ટેલિકાસ્ટ કરેલું નાસાએ તેની પ્રથમ તસ્વીર મોકલી હતી. સમગ્ર વિશ્વમાં આ ચંદ્રગ્રહણ દેખાયું હતું આજે ૬.૨૧થી રાત્રે ૯.૩૮ પૂર્ણ થયું હતું. અવકાશી અવલોકન કરનારા સેંકડો શોખીનોએ આ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જાય છે ચંદ્ર ગ્રહણ જોવા માટે કોઈ તૈયારીની જરૃર નથી. નરી આંખે જોઈ શકાય છે પરંતુ ટેલિસ્કોપ વડે જોવાની મજા કંઈક જુદી છે. ઘણા શહેરોમાં આ ચંદ્રગ્રહણ નિહાળવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલહીના નેહરૃ તારામંડળમાં પણ આવી સુવિધા કરાઈ હતી.


ચંદ્રગ્રહણ નિમિત્તે દેશભરના મંદિરોમાં આરતીના સમય બદલાયા હતા અને ચંદ્રનો મોક્ષ થયા પછી જ આરતી કરવામાં આવી હતી.


કમલા સૂર્યા – ગૂગલે કર્યુ ડૂડલ

કમલા 31મી માર્ચ 1934, 31મી મે - 31મી મે 2009 ના રોજ જન્મેલા ), તેઓ (એક સમયે) માધવિકુટ્ટી અને કમલાદાસ તરિકે જાણીતા હતાતે ભારતીય અંગ્રેજી કવયિત્રી તરિકે જણિતા હતા અને તે જ સમયે કેરળ , તેઓ ભારતના એક અગ્રણી મલયાલમ લેખક હતાકેરળમાં તેમની લોકપ્રિયતા મુખ્યત્વે તેમની ટૂંકી વાર્તાઓ અને આત્મચરિત્ર પર આધારિત છે,જ્યારે કમલાના નામ હેઠળ લખવામાં આવેલી અંગ્રેજીમાં તેણીના ઉચ્ચારકવિતાઓ અને સ્પષ્ટ આત્મચરિત્ર માટે જાણીતા છે. તેઓ બહોળા પ્રમાણમાં વાંચવામાં આવતાં કટારલેખક હતા અને મહિલા મુદ્દાઓબાળ સંભાળઅન્ય રાજકારણ સહિત વિવિધ વિષયો પર પણ તેમણે લખ્યું હતું.
સ્ત્રી જાતીયતાના તેણીની ખુલ્લી અને પ્રામાણિક સારવારઅપરાધના કોઈ પણ અર્થથી મુક્તશક્તિ સાથે તેના લેખન ઉમેરે છેપરંતુ તેણીને તેની પેઢીમાં એક મૂર્તિમંત તરીકે ચિહ્નિત કરી છે . 31મી મે, 2009 ના રોજ, 75 વર્ષની વયેતેઓ પુણેના એક હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા . તેઓ ચાહકો દ્વારા અમી તરીકે પણ જાણીતા હતા.