બુધવાર, 19 એપ્રિલ, 2017

Disabled People Exempted From Standing During National Anthem In Movie Halls


The Supreme Court has exempted six categories of disabled people from standing when the national anthem is played in theatres.

These include people suffering from cerebral palsy, Parkinson disease, muscular dystrophy and other categories of disability. 

બાયસીકલ ડે


૧૮૪૩ની ૧૯મી એપ્રિલએ હોફમેન નામના અંગ્રેજી વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં પોતાની જાત ઉપર વાયુનો પ્રયોગ કરતા ઘાયલ થતા તેને સાઈકલ ઉપર દવાખાને લઇ જવામાં આવ્યા હતા. યુધ્ધના એ કાળમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો. તેથી હોફમેનની આ સાયકલ યાત્રાના દિવસને બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
૧૮૫૦ પછીના જમાનામાં સાઈકલને એક વાહન ગણવામાં આવતું તેને માટે લાયસન્સ ફરજીયાત હતુ. લાયસન્સમાં સાઇકલની જાત, ફ્રેમ નંબર, બનાવટ વગેરે દર્શાવવામાં આવતું, સુર્યાસ્ત પછી સાયકલ ઉપર લાઇટ ફરજિયાત હતી. પોલીસ દ્વારા લાઇટ-બેલ અને બ્રેકની કડક ચકાસણી કરવામાં આવતી, બેથી વધારે વ્યક્તિ સાયકલ પર બેસી શકતા નહતા. રોડની ડાબી બાજુએ ચલાવવાનો કાયદો હતો.

Vistadome glass-ceiling coach launched by Indian Railways.


A Vistadome coach which has glass panels in the roof to provide tourists with all-round views on scenic lines was launched on the Vishakhapatnam – Araku route on April 16.

Two Vistadome coaches have been built for the route by the Integral Coach Factory in Chennai. As well as the glass ceiling, they have rotating seats, LED lighting and a GPS-based passenger information system. Similar vehicles are planned for introduction on other scenic routes.

અમિત શાહે ગુજરાત ભાજપમાં પ્રભારી  તરીકે ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપી


દિનેશ શર્મા ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી સોંપવામાં આવતા ખાલી પડેલા ગુજરાતના પ્રભારીપદે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે મુળ રાજસ્થાનના અને રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી છે.

યાદવ અત્યારે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી મેનેજમેન્ટ અને લિગલ ડિપાર્ટમેન્ટ સેલના પ્રભારી પણ છે.
કોલકાતા મેટ્રો માટે ગંગા નદી નીચે ૧.૭ કિ.મી લાંબી ટનલ બનશે

તા.૧૮ એપ્રિલ

દેશની પ્રથમ અન્ડરવોટર રિવર ટનલ કોલકાતામાં તૈયાર થઈ રહી છે. કોલકાતા મેટ્રો માટે ગંગા નદીની નીચે ૧.૭ કિલોમીટર લાંબી ટનલનું કમ શરૃ કરી દેવાયુ છે.
PM Modi Finally Bans 'Lal Batti' On Vehicles.


According to a government decision taken on Wednesday (19th April)  only five constitutional posts, namely the President, Vice President, Prime Minister, Chief Justice of India and the Speaker of Lok Sabha will be allowed to use the red beacons on their vehicles from May 1.

Incredible India


સાગર બહેતી


બેંગ્લુરૂના સાગર બહેતીએ નેત્રહીન હોવા છતાં બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં 

એક ગૌરવશાળી અધ્યાય જોડી દીધો છે. આ મેરેથોનને ક્વોલિફાઈ કરવું પણ ઘણું મુશ્કેલ હોય છે ત્યારે 

સાગર બહેતીએ શારીરિક અક્ષમતાઓ છતાં ૪૨.૧૬ કિમીની આ મેરેથોનને ચાર કલાકમાં પૂર્ણ કરી હતી. 

સાગર બોસ્ટન મેરેથોનમાં ભાગ લેનાર પ્રથમ દૃષ્ટિહીન ભારતીય પણ બની ગયો હતો.
India’s first industrial-articulated robot - BRABO

BRABO, according to TAL Manufacturing Solutions, is the first Indian ‘conceptualized, designed and manufactured articulated industrial robot’. BRABO  (“Bravo Robot”) in two variants, with payloads of 2 kilos and 10 kilos, priced between INR 5 – 7 lakhs.. The robot has been developed indigenously for micro, small and medium enterprises (MSME) in India. The robot is primarily developed to complement the human workforce and repeatedly perform high volume, dangerous and time-consuming tasks ranging from handling of raw materials to packaging of finished products. BRABO was designed and manufactured at the TAL’s Pune factory. Other than the motors and drives for the Robo-arm, all the other parts of the robot were indigenously manufactured in India.