બુધવાર, 19 એપ્રિલ, 2017

બાયસીકલ ડે


૧૮૪૩ની ૧૯મી એપ્રિલએ હોફમેન નામના અંગ્રેજી વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં પોતાની જાત ઉપર વાયુનો પ્રયોગ કરતા ઘાયલ થતા તેને સાઈકલ ઉપર દવાખાને લઇ જવામાં આવ્યા હતા. યુધ્ધના એ કાળમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો. તેથી હોફમેનની આ સાયકલ યાત્રાના દિવસને બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
૧૮૫૦ પછીના જમાનામાં સાઈકલને એક વાહન ગણવામાં આવતું તેને માટે લાયસન્સ ફરજીયાત હતુ. લાયસન્સમાં સાઇકલની જાત, ફ્રેમ નંબર, બનાવટ વગેરે દર્શાવવામાં આવતું, સુર્યાસ્ત પછી સાયકલ ઉપર લાઇટ ફરજિયાત હતી. પોલીસ દ્વારા લાઇટ-બેલ અને બ્રેકની કડક ચકાસણી કરવામાં આવતી, બેથી વધારે વ્યક્તિ સાયકલ પર બેસી શકતા નહતા. રોડની ડાબી બાજુએ ચલાવવાનો કાયદો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો