બુધવાર, 7 માર્ચ, 2018

જમીનના - કદના માપનું કોષ્ટક


1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી 
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

23 ટિપ્પણીઓ:

  1. ૦.૪૮૬૦ હેક્ટર એટલે કેટલા વિઘા થાય????

    જવાબ આપોકાઢી નાખો
  2. 1 વાર નું લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલું?

    જવાબ આપોકાઢી નાખો
  3. ૧૨૧૯૨ ચોરસ મીટર એટલે કિટલા વીઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  4. 2એકર એટલે કેટલા હેકટર આરે ગુઠા થાય

    જવાબ આપોકાઢી નાખો
  5. ખોટી માહિતી લખવી નહીં....ઘણા બધા માપ ખોટા લખેલા છે

    જવાબ આપોકાઢી નાખો
  6. 1 વીઘા બરાબર કેટલાં ચોરસ મીટર

    જવાબ આપોકાઢી નાખો
  7. હે.આર.ચોમી.2-67-09 કેટલા વિઘા અને કેટલા ગુંઠા થાય જણાવો

    જવાબ આપોકાઢી નાખો