શુક્રવાર, 28 એપ્રિલ, 2017

Kapil Dev's wax figure will be at Madame Tussauds Delhi

Madame Tussaud is a wax museum in London.India's first World Cup winning skipper  Kapil Dev's wax figure will be the latest addition at Madame Tussauds Delhi. …Delhi is the 23rd branch of Madame Tussauds across the world...

India’s first and only woman Prime Minister Indira Gandhi’s wax statue made and installed at the Madame Tussauds.

Amitabh Bahchan is the first Bollywood actor to have a statue at Tussauds London. Amitabh Bachchan's wax statue is reportedly watched by 25 lakh visitors to the museum every year.

Aishwarya Rai's wax statue is, the global face of Bollywood, the second star from India to be honoured after Amitabh Bachchan.

Shah Rukh is the third Bollywood celebrity to have a wax statue at Madame Tussauds after Amitabh Bachchan and Aishwarya Rai. His statue was unveiled in 2007. 
Teen Universe 2017 – Srishti Kaur of India

On Tuesday(25th april) , Srishti Kaur of India has been crowned Miss Teen Universe 2017 at Managua, the capital of Nicaragua,US. She won after beating 25 contestants from across the world.
she also got an award for the Best National Costume. Her costume featured a peacock, the Indian national bird.

Kaur had also won the title of Miss Teen Tiara International at the beginning of this year beating 29 contestants.
ગુજરાતમાં ચાર પેન્થર પાર્ક બનશે...
Image result for leopard
માનવો ઉપર હુમલા કરતા દિપડાઓને હવેથી જંગલમાં છોડવામાં આવશે નહી ! રાજ્યના વન વિભાગે માનવભક્ષી દિપડાઓને પકડીને યોગ્ય સ્થળે રાખવા ચાર પેન્થર પાર્ક સ્થાપવાનો નિર્ણય લિધો: નર્મદા જિલ્લામાં ગરૃડેશ્વર કે સંખેડા, ડાંગ, અમરેલી અને સુરત જિલ્લામાં.
સાસણ ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી, કે પછી હડકવા જેવી બિમારીથી પિડાતા સિંહને વર્તણૂંક સુધારવા જૂનાગઢના સક્કરબાગમાં રાખવામાં આવે છે.


ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે રાજકોટમાં...

Image result for gujarat biggest airport in rajkot


રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને ગતિ આપવા એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI)ને રાજકોટથી 15 કિલોમીટર દૂર હિરાસરમાં 1025 હેક્ટર જમીન આપી છે.

એરપોર્ટનું ભૂમિપૂજન 22મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.
ભ્રષ્ટાચારના કિસ્સામાં કર્ણાટક મોખરે
Image result for for corruption

એક સર્વે અનુસાર દેશમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં કર્ણાટક મોખરે રહ્યું છે. સર્વે અનુસાર કર્ણાટક બાદ સૌથી વધારે થતા ભ્રષ્ટાચાર આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને પંજામાં થાય છે.

આ સર્વેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હિમાચલ પ્રદેશ, કેરલ અને છત્તીસગઢનો થાય છે. 

આ સર્વે સરકારી કામોને પાર પાડવા માટે આપવામાં આવતી લાંચના આધાર પર તૈયાર કરવામાં 
આવ્યો છે.
The Pierre Lenfant International Planning excellence award 2017 winner - Bhubaneswar
Image result for Pierre Lenfant International Planning excellence award 2017 winner - Bhubaneswar
Odisha’s capital city, Bhubaneswar, has become the first Indian city to win the Pierre L'enfant International Planning excellence award 2017. The award is given out by the American Planning Association (APA) for good and advanced town planning and engaging its residents in the planning process.

Bhubaneshwar is popularly known as the Temple City of India.

Bhubaneswar's Foundation Day is celebrated on April 13, the day the capital was shifted from Cuttack in the year 1948.


German town-planning engineer "Otto Kolenigs Berger" prepared the master plan of the city.
કાશ્મીરમાં પથ્થરબાજ યુવતીઓને કાબૂમાં લેવા માટે - મહિલા બટાલિયન રચવાનો નિર્ણય..
Image result for India Reserve Battalion to control kashmir girls

કાશ્મીરની પથ્થરબાજ યુવતીઓને કાબૂમાં રાખવાની જવાબદારી આ મહિલા બટાલિયન(India Reserve Battalion (IRB)) ને સોંપવામાં આવશે. મહિલા બટાલિયનને શરુઆતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રાખવાની જવાબદારી સોંપાશે. અરજી કરેલા ઉમેદવારોમાંથી છ હજાર જેટલી યુવતીઓ સામેલ હોવાથી કેન્દ્રે અલાયદી મહિલા બટાલિયન રચવાનો નિર્ણય લીધો હતો. આ ઉમેદવારોમાં ૪૦ ટકા જેટલા ઉમેદવારો કાશ્મીર ખીણ વિસ્તારના છે.  ભારત સરકારે કાશ્મીરની સ્થિતિ કાબૂમાં લેવા સ્થાનિક યુવાનોને રોજગારીનો મુદ્દો પણ ગંભીરતાથી હાથ પર લીધો છે.


Bharatmala, Sagarmala and Setu bharatam
Bharatmala project will start from Gujarat and Rajasthan, moving to Punjab, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and Bihar near Terai region and then, covering eastern areas like Sikkim, Assam, Arunachal Pradesh, ending longs the Indo-Mayanmar Border in Mizoram and Manipur states. The road network will pass through all bordering states - Nepal, Bangladesh, China, Pakistan and Bhutan - besides covering the vast coastline.

Sagar Mala is the project under which Port-led development in coastal areas will be ushered to facilitate the economic growth of India.

Bridging India or Setu Bharatam: The Prime Minister, Shri Narendra Modi, “Setu Bharatam” – an ambitious programme with an investment of Rs. 50,000 crore to build bridges for safe and seamless travel on National Highways. 

The programme aims at making all national highways Railway Level Crossing free by 2019. 208 new “road over bridges / road under bridges” are envisaged for construction, while 1500 bridges will be widened, rehabilitated or replaced. 
ભારતમાળા

સરકાર ની ભારતમાળાસ્કીમ,કે જેમાં આવતા 4થી 5 વર્ષમાં નેશનલ હાઇવેના 20,000 કિલોમીટરથી વધુનો હિસ્સો યુ-ટર્ન અને કટ્સ ફ્રી હશે. તેની સાથે જ હાઇવેની બંને બાજુ અને બેરિકેડિંગ પણ હશે. તેના લીધે પ્રાણીઓ પણ હાઇવે પર ઘૂસી શકશે નહીં. મુખ્ય રસ્તાઓને કમ સે કમ ફોર લેન કરાશે.મુખ્ય હાઇવેને એવી રીતે તૈયાર કરાશે કે ભારે વાહનો પણ સ્પીડની સાથે કોઇપણ મુશ્કેલી વગર પોતાની મંજીલ સુધી ઝડપથી પહોંચી જશે. આ પ્રકારના હાઇવેથી ગુજરાતના પોરબંદરથી સિલચરને જોડાશે.
મિનિસ્ટ્રી 20,000 કિલોમીટરનો એક્સેસ કંટ્રોલ્ડ કરશે. આ પ્રકારનો કોન્સેપ્ટ વિકસિત દેશોમાં અપનાવાય છે. એક્સેસ કંટ્રોલ્ડ હાઇવમાં ઘૂસવા અને નીકળવાના પોઇન્ટસ ઓછા હોય છે.
એક્સેસ કંટ્રોલ્ડકૉન્સેપ્ટની અંતર્ગત કેટલાંક હાઇવેની ઓળખ કરી લેવાઈ છે. તેમાં મુંબઇ-કોલકત્તા, મેંગ્લોર-બેંગલુરૂ, લુધિયાણા-કાંધલા, અને પોરબંદરથી સિલચરને સામેલ કરાયા છે. આ પહેલાં આ યોજનાની શરૂઆત ભાજપા શાસનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ના નામથી કરી હતી, તેના અંતર્ગત દેશના ચાર મેટ્રો શહેરોને જોડ્યા હતા.