કાશ્મીરમાં પથ્થરબાજ યુવતીઓને કાબૂમાં લેવા માટે - મહિલા
બટાલિયન રચવાનો નિર્ણય..
કાશ્મીરની પથ્થરબાજ યુવતીઓને કાબૂમાં રાખવાની જવાબદારી આ મહિલા
બટાલિયન(India
Reserve Battalion (IRB)) ને સોંપવામાં આવશે. મહિલા બટાલિયનને શરુઆતમાં કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રાખવાની જવાબદારી સોંપાશે. અરજી કરેલા ઉમેદવારોમાંથી છ હજાર જેટલી યુવતીઓ સામેલ હોવાથી
કેન્દ્રે અલાયદી મહિલા બટાલિયન રચવાનો નિર્ણય લીધો હતો. આ ઉમેદવારોમાં ૪૦ ટકા
જેટલા ઉમેદવારો કાશ્મીર ખીણ વિસ્તારના છે. ભારત સરકારે કાશ્મીરની સ્થિતિ
કાબૂમાં લેવા સ્થાનિક યુવાનોને રોજગારીનો મુદ્દો પણ ગંભીરતાથી હાથ પર લીધો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો