ભ્રષ્ટાચારના
કિસ્સામાં કર્ણાટક મોખરે
એક સર્વે અનુસાર દેશમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં
કર્ણાટક મોખરે રહ્યું છે. સર્વે અનુસાર કર્ણાટક બાદ સૌથી વધારે થતા ભ્રષ્ટાચાર આંધ્ર
પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર
અને પંજામાં થાય છે.
આ સર્વેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હિમાચલ
પ્રદેશ, કેરલ અને છત્તીસગઢનો
થાય છે.
આ સર્વે સરકારી કામોને પાર પાડવા માટે આપવામાં આવતી લાંચના આધાર પર તૈયાર
કરવામાં
આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો