શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

India’s first bullet train project : MAHSR


Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe laid the foundation stone for India’s first bullet train project in Ahmedabad on Thursday. The much-touted rail project, which will connect Ahmedabad to Mumbai in just two hours, promises to transform railways and ‘create new India’.
Passenger information
The train will have a top speeds of 320-350 km per hour and it is expected to reduce travel time between the two cities to around 2 hours from the existing 7-8 hours. The fares could be in the range of Rs 3000 - Rs 5,000.
Passengers will have two speed options in trains:
• High-speed: It will take 2.58 hours to reach the destination
• Rapid high-speed: It will cover the distance in 2.07 hours.
Commuters and capacity
Initially, each high speed train will have 10 cars and the capacity to accommodate 750 people, The Times of India said. It will increase to 16 cars that will accommodate 1,200 people.
According to initial estimates, around 1.6 crore people are expected to travel by the bullet train annually. By 2050, around 1.6 lakh commuters should travel by the high-speed train on a daily basis.
Stations
On the Ahmedabad-Mumbai route, 12 stations have been proposed: Mumbai, Thane, Virar, Boisar, Vapi, Bilimora, Surat, Bharuch, Vadodara, Anand, Ahmedabad and Sabarmati.
Route
The railways will only require around 825 hectares of land for the project as 92% of the route will be elevated, six per cent will go through tunnels and only the remaining two per cent will be on the ground. India’s longest tunnel -- 21-km-long -- will be dug between Boisar and BKC in Mumbai, 7km of which will be under the sea.
The train tracks will elevated to 18 metres for most of its route to ensure the train runs over the existing railway route. The remaining, less than 40km, stretch will be under sea between Thane and Vasai, and underground in Mumbai, reported The Indian Express.
Project completion
The 508km-long Mumbai to Ahmedabad High Speed Rail (MAHSR) is scheduled for completion in December 2023, but commencement date has been sought to be advanced to August 2022.
Funding
To fund the ambitious Rs 1,10,000-crore project, a loan of Rs 88,000 crore will be taken from Japan. The Japan International Cooperation Agency (JICA) will fund it at a low rate of interest of 0.1% per annum. This loan has to be repaid to Japan in 50 years, with 15 years grace period.
Training and job creation
The government said it will create around 15 lakh new jobs in India.
A dedicated High Speed Rail Training Institute will train about 4,000 technical staff of the bullet train project, The Indian Express report said.
The Japanese government has also offered training of Indian Railways officials in Japan besides reserving fully-funded seats for the Master’s course in the universities of Japan for them.
Second bullet train project
The Indian Railways will launch the country’s second high-speed train from Delhi to Amritsar via Chandigarh. The train will run on standard broad gauge and the project shall be completed by 2024. The proposed train will cover the 458-km-long route in 2 hours and 30 minutes running at a speed of 300-350 kmph, reducing the travel time between New Delhi and Amritsar by about two and a half hours.
Proposed stops will be Ambala, Chandigarh, Ludhiana, Jalandhar. The fare will be fixed equivalent to that of Shatabdi’s AC executive class.


India and Japan signed 15 agreements


India and Japan on Thursday signed 15 agreements, including one to give a fillip to India's Act East policy by enhancing connectivity and developmental projects in India's northeast, and for more flights between the two countries.

The agreements were inked after the annual bilateral summit between Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe here.

Some of Signed Agreements:

MoU on International Academic and Sports Exchange

MoC in field of Japanese Language Education in India

Exchange of RoD on Civil Aviation Cooperation (Open Sky)

MOC between Ministry of Home Affairs and Cabinet Office of Japan.

India-Japan Investment Promotion Road map between DIPP and METI

MoU between DBT and National Institute of Advanced Science & Technology (AIST).

Arrangement between India Post and Japan Post for the Implementation of Cool EMS service.

MoU between RIS and IDE-JETRO for promotion of Cooperation in Research Related Activities.

MOC between METI and Gujarat on ‘Japan-India special programme for Make In India’ in Mandal Bechraj-Khoraj in Gujarat

India-Japan Act East Forum: To enhance connectivity and promote developmental projects in North East India in efficient and effective manner.

Joint Research Contract India’s Department of Biotechnology (DBT) and between National Institute of Advanced Industrial Science & Technology (AIST), JAPAN


Agreement for International joint exchange programme between interdisciplinary theoretical and mathematical sciences programme, RIKEN and National Centres for Biological Sciences.
India will soon grant citizenship to Chakma, Hajong refugees: Officials
Chakma and Hajong refugees came from the erstwhile East Pakistan five decades ago and are living in camps in the northeast

Chakma and Hajong refugees may not get some rights, including ownership of land, enjoyed by Scheduled Tribes in Arunachal Pradesh.

Government’s decision comes in line with Supreme Court order in 2015 in this regard. The apex country had directed Union government to grant citizenship to these refugees, mostly staying in Arunachal Pradesh.

Chakmas and Hajongs

Chakmas and Hajongs were originally residents of Chittagong Hill Tracts in the erstwhile East Pakistan. They left their homeland when it was submerged by the Kaptai dam project in the 1960s.

The Chakmas, who are Buddhists, and the Hajongs, who are Hindus, also allegedly faced religious persecution and entered India through the then Lushai Hills district of Assam (now Mizoram).

The Centre moved the majority of them to the North East Frontier Agency (NEFA), which is now Arunachal Pradesh.

At present, they don't have citizenship and land rights but are provided basic amenities by the state government.


દુરદર્શન થયુ 58 વર્ષનું- 15 સપ્ટેમ્બરે 1559ના રોજ ભારતમાં થયુ હતુ લોન્ચિંગ


દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે 15 સપ્ટેમ્બર 1959ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું. 

શરૂઆત થઇ 500 વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત 25 કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર 15, 1959ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.

પ્રથમ પ્રસારણ સેવા શરૂ થયા બાદ ભારત દેશના શક્ય એટલા પ્રદેશને ટેલિવિઝન સાથે જોડવા માટે શક્ય એટલી ઝડપથી લો-ટ્રાંસ્મીટર મુકવાનું ચાલુ થયું, જેનો આંકડો 1400 સુધી પહોંચ્યો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ઇ. સ. 1976 સુધી આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે રહ્યા બાદ દૂરદર્શનની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં લગભગ 1975 સુધી તે ભારતનાં મુખ્ય સાત શહેરો સુધી પ્રસરી ચુક્યું હતું.

શરૂઆતમાં દુરદર્શનમાં જાહેરાત નહોતી આવતી, કેમ કે ટેલિવિઝનને તેણે માત્ર શિક્ષણનું માધ્યમ ગણ્યું હતું, પરંતુ વખત જતાં તેની પોલીસી બદલી અને 1 જાન્યુઆરી 1976નાં રોજ તેણે ગ્વાલિયર સૂટિંગની પ્રથમ જાહેરાત કરી.

સમય બદલાયો અને 1982માં કલર ટેલિવિઝનનું આગમન થતા તેણે 25 એપ્રિલ 1982ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજીત રેની ફિલ્મ "શતરંજ કે ખિલાડી" થી કર્યું.

આજ સમયગાળા દરમ્યાન તેણે ઈન્દિરા ગાંધીના સુચન અનુસાર મનોહર શ્યામ જોષી લીખીત "હમ લોગ" સિરિયલ ચાલુ કરી જેનું પ્રસારણ છેક 17 ડિસેમ્બર 1985 સુધી ચાલ્યું હતું. 

ત્યાર બાદ તેના પર "રામાયણ" અને "મહાભારત" જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશ ભરમાં ધુમ મચાવી હતી.


1991માં અખાતી યુધ્ધનાં જીવંત દ્રશ્યો તેણે પ્રથમ વાર પ્રસારિત કર્યા હતાં અને વખતો વખત દુરદર્શન તેનાં પ્રસારણમાં વિવિધતા અનેં આધુનીકતા લાવી રહ્યું છે. 

આજે દુરદર્શન સેટેલાઇટ દ્વારા વિશ્વનાં કુલ 146 દેશોમાં પ્રસારિત થાય છે. અન્ય કોઇ ચેનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતા નથી.

એન્જિનિયરિંગના પિતા એમ. વિશ્વેસરૈયાના માનમાં 15 સપ્ટેમ્બરે ઉજવાય છે એન્જિનિયર ડે



એક તરફ ભારત ટેક્નોલોજી અને એન્જિનિરિંગની દ્રષ્ટીએ બુલેટ ટ્રેનથી લઈને નવી નવી દિશાઓમાં હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા


એમ. વિશ્વેસરૈયાના જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ડે ઉજવવામાં આવે છે એમ. વિશ્વસરૈયાએ કાવેરી નદી ઉપર એશિયાનો સૌથી મોટો ડેમ બંધાવ્યો હતો.

તેમનું પુર નામ એન્જિનિયર ડો. મોક્સગુડંમ વિશ્વેસરૈયા હતુ. તેમની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે.

15 સપ્ટેમ્બર 1861માં એટલે કે, આજથી 155 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો.

મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1881માં તેમણે બી.એ કર્યુ હતુ. તેમણે પુનાની કોલેજમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.

પી ડબલ્યુડીમાં નોકરી શરૂ કર્યા પછી તેમણે પાણી પુરવઠા વિભાગમાં કામ કર્યુ હતુ જે દરમિયાન ડેક્કન વિસ્તારમાં પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતુ. જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરુ પાડે છે.

મૈસુર રાજ્યના ઉત્તમોત્તમ બાંધકામો તેમણે કર્યા હોવાને કારણે તેમને આધુનિક મૈસુરના પિતા કહેવામાં આવે છે.

કાવેરી નદી અત્યારે તેના પાણીને કારણે ચર્ચામાં છે. એ નદી કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે વિશ્વેસરૈયાએ એશિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કર્યો હતો જેમાં 50 અબજ ઘન ફીટ પાણીનો સંગ્રહ કરી શકાય છે.

તેમને મળેલા સન્માન
 - 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન તેમને આપવામાં આવ્યુ હતુ.
 - લડંનની સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીએ તેમને માનદ મેમ્બરશિપ આપી હતી.
 - 12 એપ્રિલ 1962માં આ મહાન હસ્તી આપણને છોડીને પરમની શોધમાં નીકળી પડી એ વખતે તેમનું નીધન થયુ.
- 1915માં તેમને દિવાન ઓફ મૈસૂરનો ખિતાબ મળ્યો, વિશ્વૈસરૈયાને નાઈટ કમાન્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર મેડલ પણ મેળવ્યુ હતુ.

-તેમને ડોક્ટરેટની માનદ પદવીઓ પણ મળી હતી.


 HAPPY ENGINEERS DAY



15 September is celebrated as Engineer's Day in India, in Mokshagundam Visvesvaraya memory.

He is held in high regard as a pre-eminent engineer of India. 

He was the chief engineer responsible for the construction of the Krishna Raja Sagara dam in Mandya district as well as the chief designer of the flood protection system for the city of Hyderabad.
દેવદાસ, પરિણિતા અને ચારિત્રહિન જેવી કૃતિઓના રચેદા શરદબાબુનો આજે જન્મ દિવસ


બંગાળી ભાષાના પ્રિસધ્ધ ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયને ભાગ્યે જ કોઈ સાહિત્ય રસિક નહી ઓળખતો હોય. દેવાદાસ, પરિણિતા અને ચારિત્રહિન જેવી કૃતીઓના રચેયા શરદબાબુનો આજે જન્મ દિવસ છે. 15 સપ્ટેમ્બર 1876માં હુગલી જિલ્લાના દેવાન્દપુર ગામમાં જન્મેલા શરદબાબુના ઉપન્યાસના ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે.

જો કે શરદબાબુ બચપણથી જ તૌફાની અને થોડાક અલગારી સ્વભાવના હતા. નાનપણમાં પણ વાંચવા- લખવાનું છોડીને ફરવા ઉપડી જતા. જ્યારે પાછા ફરતા ત્યારે તેમને ખૂબ માર પડતો.

પછી તો એક બાદ એક ઉપન્યા સ છપતા ગયા ' પંડિત મોશાય', 'બૈકુંઠેર બિલ', ' ભેજ દીદી', 'દર્પચૂર્ણ', 'શ્રીકાંત', 'આરક્ષણયા', નિષ્કૃતિ, 'મામલાર ફલ', 'ગૃહદાહ', 'શેષ પ્રશ્ન', 'દત્તા', 'દેવદાસ', 'બ્રાહ્મન કી લડકી', 'પંથેર દાબી' વગેરે ઉપન્યાસ છપાયા. જેમ પદ્યમાં રવિન્દ્રનાથ ઠાકુર છવાયેલા હતા તેમ ઉપન્યાસમાં શરદબાબુ છવાયેલા હતા.