Friday, 21 April 2017

'ગુજરાત રત્ન' એવોર્ડ ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલને

Image result for zydus group of chairman pankaj patel


GIS (ગુજરાત ઇનોવેશન સોસાયટી) એ કેડિલા હેલ્થકેર લિમિટેડ-ઝાયડસ ગ્રુપ ના સીએમડી પંકજ પટેલને ભારતીય ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ 'ગુજરાત રત્ન' એવોર્ડ ૧૯ એપ્રિલે એનાયત કરાયો હતો.

પંકજ પટેલ  ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, ઉદેપુર (આઇઆઇએમ-યુ)નાં બોર્ડ ઓફ ગવર્નર્સનાં ચેરમેન છે તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, આઇઆઇએસઇઆર, કોલકાતા અને આઇઆઇએમ, અમદાવાદ જેવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સલાહકાર સમિતિઓ અને શૈક્ષણિક પરિષદોમાં સામેલ છે. 

LHS 1140b: Another planet ideal to host life


LHS 1140b
The latest discovery, the planet called LHS 1140b found. That seems to have the perfect combination to host life: It is not too hot or too cold. It's not that far either.

This new planet, large and dense, is rocky as Earth and has the right temperatures to have water, which puts it in the area considered viable to harbor life, according to a study Published Wednesday in the journal Nature.

It is the fifth planet with this type of possibilities to have life that is made known in less than a year. It is outside our solar system, but relatively close to Earth. 

ISRO is ready for 1st developmental flight of 'game-changer ' rocket


The “Game-changer” rocket is capable for launching 4 ton class of satellites from Shriharikota spaceport. “Next month, we have scheduled the launch of, chairman A S Kiran Kumar told PTI.

The GSLV-Mk III-D1 launcher would carry GSAT-19 satellite.It has a mass of 3200 kg.The satellite would carry 'Ka and Ku' band payload along with a Geostationary Radiation Spectrometer (GRASP) payload to monitor and study the nature of the charged particles and influence of space radiation on spacecraft and electronic components. The satellite would employ advanced spacecraft technologies like bus subsystem experiments in electrical propulsion system, indigenous Li ion battery and indigenous bus bars for power distribution, among others. 

NASA3D પ્રિન્ટિંગની ટેકનોલોજી દ્વારા બનાવ્યું સ્પેસ ફેબ્રિક

Image result for space fabric clothes by nasa


જેનો ઉપયોગ અંતરિક્ષ યાત્રીઓના સ્પેસસૂટ અથવા અંતરિક્ષયાનના કવચના રૂપમાં કરવામાં આવશે. ફોલ્ડ કરી શકાય તેવા વસ્ત્રને મોટા એન્ટેના અને અન્ય ઉપકરણો માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. આ વસ્ત્રોના ઝડપથી આકાર બદલી શકાય છે. આનો ઉપયોગ સંભવિત ઉપયોગ બૃહસ્પતિના યૂરોપા જેવા બર્ફિલા ચંદ્રમાં માટે હોઈ શકે છે, જ્યાં આ વસ્ત્ર અંતરિક્ષયાનમાં ઉપયોગી થઈ શકે છે.

હિટલરના જન્મસ્થળ પર આખરે જન્મદિવસે જ જર્મન સરકારે કબજો મેળવ્યો

જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના જન્મદિવસે જ જર્મન સરકાર એક મહત્ત્વનો અદાલતી કેસ જીતી ગઈ છે. ૨૦ એપ્રિલ, ૧૮૮૯ના રોજ જન્મેલા હિટલરના જન્મસ્થાનનો કબજો ધરાવતા એક ઓસ્ટ્રિયન પરિવારે હવે એ મકાન જર્મન સરકારને સોંપવું પડશે. અગાઉ જર્મન સંસદે આ મકાન મેળવવા અંગે ઠરાવ પસાર કર્યો હોવા છતાં મકાનમાલિકે ઈનકાર કરીને અદાલતમાં ધા નાખી હતી. પરંતુ અદાલતે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્થળ મેળવવાના સરકારના અધિકાર તરીકેનો નિર્ણય આપ્યો હતો. જન્મસ્થળને તોડી પાડવું કે કેમ એ વિશે જનમત લેવાશે


 


પીએમ, રાષ્ટ્રપતિ કોઈને છૂટ નહીંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અગાઉ બંધારણીય પદો પર બિરાજમાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને લોકસભાના સ્પીકરને આ નિર્ણયમાં છૂટ આપવામાં આવી હતી. જો કે વડાપ્રધાને આ અંગે કોઈ જ છૂટ ન રાખવાનો નિર્ણય લીધો અને આખરે તમામ માટે લાલબત્તીના ઉપયોગ પર રોક લગાવવામાં આવી. પહેલી મે મજૂર દિવસ છે અને આ દિવસથી આ મહત્વનો ફેસલો લાગુ કરવામાં આવશે.

ઈમરજન્સી સેવાઓ માટે બ્લ્યુ (વાદળી) બત્તીની પરવાનગી રહેશે. બ્લ્યુ ફ્લેશર્સ ફક્ત ફાયર સેવા, પોલીસ, આર્મી, એમ્બ્યુલન્સ માટે જ ઉપયોગમાં લઈ શકાશે જેથી કરીને તેમને સરળતાથી ટ્રાફિકમાં માર્ગ મળી રહે.
ગાંધીજીના ફોટા વાળી ટપાલ ટિકિટ લંડનમાં પાંચ લાખ પાઉન્ડમાં વેચાઇ


મહાત્મા ગાંધીના ચિત્રને દર્શાવતી ચાર ટપાલ ટિકિટોનો એક સેટ લંડનમાં યોજાયેલી હરાજીમાં વિક્રમસર્જક કિંમતે એટલે કે પાંચ લાખ પાઉન્ડમાં  વેચાયો હતો, જે ભારતીય ટિકિટ માટે સૌથી મોટી કિમંતનો એક વિક્રમ છે.
હાલમાં ૧૯૪૮ની ગાંધી છાપ દસ રૃપિયાની માત્ર ૧૩ ટિકિટો જ સર્ક્યુલેશનમાં છે ચાર ટિકિટોનો સેટ સૌથી ઉંચી બોલી બોલનાર એક ખાનગી ઓસ્ટ્રેલિયન કલેકટરને વેચવામાં આવ્યો હતો.