ગાંધીજીના ફોટા વાળી ટપાલ ટિકિટ લંડનમાં
પાંચ લાખ પાઉન્ડમાં વેચાઇ
મહાત્મા ગાંધીના ચિત્રને દર્શાવતી ચાર ટપાલ ટિકિટોનો એક સેટ
લંડનમાં યોજાયેલી હરાજીમાં વિક્રમસર્જક કિંમતે એટલે કે પાંચ લાખ પાઉન્ડમાં
વેચાયો હતો, જે ભારતીય ટિકિટ માટે સૌથી મોટી
કિમંતનો એક વિક્રમ છે.
હાલમાં ૧૯૪૮ની ગાંધી છાપ દસ રૃપિયાની માત્ર ૧૩ ટિકિટો જ સર્ક્યુલેશનમાં
છે ચાર ટિકિટોનો સેટ સૌથી ઉંચી બોલી બોલનાર એક ખાનગી ઓસ્ટ્રેલિયન કલેકટરને
વેચવામાં આવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો