સોમવાર, 19 જૂન, 2017

'યોગ ડે'નો ફિવર અમેરિકા, ચીનમાં - હજારો લોકોએ યોગાસન કર્યા...



આમ તો ૨૧મીએ યોગ દિવસ ઉજવાશે પણ તે પહેલા જ અમેરિકા અને ચીન અને ભારતમાં તેની ઉજવણીઓ શરૂ થઇ ગઇ છે. ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અમેરિકામાં જુદા જુદા સ્થળોએ હજારો લોકો એકઠા થયા હતા. વોશિંગ્ટનના ઐતિહાસિક નેશનલ મોલમાં લોકોએ યોગ કર્યો હતો.

એનએસજીમાં ભારતના સભ્યપદનો વિરોધ કરનારા ચીને વિશ્વ યોગ દિવસ મામલે ભારતને સમર્થન આપ્યું છે. જેથી ચીનમાં પણ આ વખતના ત્રીજા વિશ્વ યોગ દિનની ઉજવણી થઇ રહી છે. બેઇજિંગનાં આઇકોનિક ગ્રેટ વોલ, તેમજ અનેક પાર્ક અને ગાર્ડનમાં પણ યોગની ઉજવણીની તડમાર તૈયારીઓ ચાલી રહી છે.

ભારત અને ચીન વચ્ચે સંયુક્તી રીતે એક યોગ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. જે પણ આ યોગ દિનની ઉજવણીમાં જોડાશે. વર્જિનિયન ગવર્નર ક્રિસ વેન હોલેને પણ યોગ દિવસને ધામધુમથી ઉજવવા માટે લોકોને આહવાન કર્યું છે. વિશ્વભરમાં સ્થિત ભારતીય દુતાવાસને પણ યોગ દિવસની શૂભેચ્છાઓ મળી રહી છે. આમ હાલ ભારત ચીન, અમેરિકા સહીતના દેશોમાં યોગ દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. 


Kidambi Srikanth wins Indonesian Open



At Jakarta, Kidambi Srikanth from INDIA has lifted the Indonesia Open Super Series badminton title  by defeating Japan’s Kazumasa Sakai in straight sets 21-11, 21-19.

For Srikanth who is currently World No. 22 this is a big title win.

After 2014 China Open and 2015 India Open ,it is Srikanth’s third Super Series title .

Indonesian Open Super Series is an annual badminton tournament organised by Persatuan Bulutangkis Seluruh Indonesia (PBSI).


The tournament was first conducted in 1982. It has become part of the BWF Superseries in 2007 and earned the Superseries Premier Status in 2011.

June 17: World Day to Combat Desertification and Drought


The World Day to Combat Desertification and Drought is observed every year to promote public awareness of international efforts to combat desertification. The day is a unique moment to remind everyone that land degradation neutrality is achievable through problem-solving, strong community involvement and co-operation at all levels.



The United Nations General Assembly (UNGA) had designated June 17 as the World Day to Combat Desertification and Drought in 1994. It was observed for the first time in 1995. The day is observed globally to promote public awareness on the issue, and the implementation of the United Nations Convention to Combat Desertification (UNCCD) in those countries experiencing serious desertification or drought, particularly in Africa.

“Our Land. Our Home. Our Future“ this year’s theme for World Day to Combat Desertification and Drought .  This edition will examine the link between land degradation and migration. 



External Affairs Minister inaugurates KIP for Young Overseas Indians


Sushma Swaraj (External Affairs Minister) inaugurated Know India Programme (KIP) for young overseas Indians at a function in New Delhi.


This programme is aimed at promoting awareness on different facets of life in India and the progress made by the country in various fields such as economic and education. 

The Know India Programme is a three-week orientation programme for the Indian diaspora.

On the occasion, the External Affairs Minister announced opening of new 149 post office passport seva kendras in the country soon. Mrs Swaraj said this will take the total number of such Kendras to 251. She also said that government is making all out efforts that a person should not travel more than 50 kilometres to get his/her passport.



ભારતીય હોકી ટીમે ૭-૧થી પાકિસ્તાન સામે વિજય મેળવ્યો...


ભારતીય હોકી ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં પાકિસ્તાન સામેની ગુ્રપ મેચમાં ૭-૧થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
લંડનમા ચાલી રહેલી હોકી વર્લ્ડ લીગ સેમિ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત હતી.

મનપ્રીત સિંઘની આગેવાનીમાં રમી રહેલી ભારતીય હોકી ટીમ તરફથી તલવિંદર સિંઘ, હર્મનપ્રીત અને આકાશદીપે બે-બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એક ગોલ પ્રદીપ મોરે નોંધાવ્યો હતો. ભારતની સાથે બી ગુ્રપમા પાકિસ્તાન ઉપરાંત નેધરલેન્ડ, કેનેડા, સ્કોટલેન્ડ તેમજ પાકિસ્તાન સ્થાન ધરાવે છે. 

નિયમિત કેપ્ટન શ્રીજેશની ગેરહાજરી છતાં ભારતના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો.