6 જુલાઇ ની મહત્વપૂર્ણ ઘટનાઓ
- મહાત્મા ગાંધીને પ્રથમ વખત 1944માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા તરિકે સંબોધ્યા હતા.
- 44 વર્ષ પછી, ભારત-ચીનના 1962 ના યુદ્ધથી , નાથુલા દ્વાર
બંધ હતો, જે 2006 માં ખોલવામાં આવ્યો
હતો. ત્યાંથી ભારત અને ચીન વચ્ચે વેપાર થતો હતો.
- વેલ્લોર
હોસ્પિટલએ 1959માં
પ્રથમ વખત ઓપન હાર્ટ સર્જરી કરી હતી.
6 જુલાઇ ના દિવસે
જ્ન્મેલ વ્યક્તિઓ
- ભારતના પ્રખ્યાત સમાજ સુધારક લક્ષ્મીભાઈ કેલકરનો જન્મ 1905 માં થયો હતો.
- બૌદ્ધ ધર્મના નેતા, દલાઈ લામાનો જન્મ 1935માં થયો હતો.
6 જુલાઇ ના દિવસે
મૃત્યુ પામેલ વ્યક્તિઓ
· કોર્નેલિયા સોરબજી (15 નવેમ્બર 1866 - 6 જુલાઈ 1954) એ એક ભારતીય મહિલા હતી, જે બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રથમ મહિલા સ્નાતક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ કરવાનારી પ્રથમ મહિલા હતી, ભારતની પ્રથમ મહિલા વકીલ , અને ભારત અને બ્રિટનમાં કાયદાની પ્રેક્ટિસ કરનારી પ્રથમ મહિલા હતા.
ગૂગલ ડૂડલએ 15નવેમ્બર 2017 ના દિવ્સે તેમના
સન્માનમાં 151માં જન્મદિવસને ઉજવ્યો હતો.
·
પ્રસિદ્ધ ઉધ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીનું નિધન 2002
માં થયુ હતુ
6 જુલાઈ ના મહત્વના પ્રસંગો
·
ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ( જન્મ : 6 જુલાઈ,
1901 - મૃત્યુ : 23 જૂન,
1953) શૈક્ષણિક સંસ્થા, વિચારક અને ભારતીય જન સંઘ ના સ્થાપક.
·
વિશ્વ ઝૂનોસેઝ દિવસ