કેન્દ્ર સરકારે ૧ જુલાઇ થી
જીએસટી નો અમલ કરવાનં પગલે ઇનડાયરેક્ટ ટેક્સ માટેની દેશની ટોચની એજન્સી સેન્ટ્રલ બોર્ડ
ઓફ એક્સાઇઝ એન્ડ ક્સ્ટમ્સ (CBEC) ની પુનઃરચનાને મંજુરી આપી છે.
કાયદાકીય મંજુરી મળ્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ ક્સ્ટમ્સ (CBEC)નું નામાભિધાન હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ ક્સ્ટમ્સ
(CBIC) તરિકે કરવામાં આવનાર છે.