લેબલ tanushri paarik સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ tanushri paarik સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 27 માર્ચ, 2017

તનુશ્રી પારીક

રાજસ્થનની ૨પ વર્ષીય યુવતીએ હંફાવી દેતી સિધ્ધિ હાંસલ કરી

બીએસએફમાં પ૧ વર્ષ પછી કોમ્બેટ ઓફીસર તરીકે યુવતીની પસંદગી, પાક. સરહદે તૈનાત.


રાજ્સ્થાનના બિકાનેરની ૨પ વર્ષીય તનુશ્રી પારીકે ટેકનપુરની બીએસએફ અકાદમીમાં પાસિંગ આઉટ સેરેમની વખતે યોજલી પરેડમાં ૬૭ ટ્રેઈની અધીકારીઓનું નેતૃત્વ કર્યું હતું.