આંધ્રપ્રદેશમાં
ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર સ્થાપવામાં આવશે
ભારતના પ્રથમ
ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર (Electronic
Manufacturing Cluster -EMC) આંધ્ર પ્રદેશમાં આવશે.
મોબાઈલ અને થી સંબંધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સુવિધાઓ અને સગવડો પૂરી પાડવા માટે માટે EMC ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. 2012માં કેન્દ્ર
સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information
Technology - MeitY) દ્વારા, ભારતમાં ક્લસ્ટરની સ્થાપના માટે ગ્રાન્ટ-ઇન-એઇડ સાથે ભારતમાં EMC સ્થાપવાની
જાહેરાત કરી હતી.