સંયુક્ત રાષ્ટ્રસંઘના
હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.
ભારત અશિયાનું ત્રીજુ મોટુ અર્થતંત્ર હોવા છત્તા
૧૮૮ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘનુ પાછળ રહ્યું
છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ ૨0૧૬માં ભારતને મિડિયમ ક્રમના દેશ તરીકે સ્થાન મળ્યું
છે. પડોશી દેશો
પણ ભારતથી પાછળ છે. બંગ્લાદેશ ૧૩૯મા ક્રમે, ભુતાન ૧૩૨મા ક્રમે, નેપાળ ૧૪૪મા ક્રમે રહ્યા હતા.નોર્વે
પ્રથમ ક્રમે.