મંગળવાર, 23 મે, 2017

તીરંદાજીના ઈવેન્ટમાં ભારતીય મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

ચીનના શાંઘાઈ શહેરમાં યોજાયલી તીરંદાજીના ઈવેન્ટમાં ભારતીય મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના અભિષેક વર્મા, ચિન્ના રાજુ શ્રીધર અને અમનજીત સિંઘની ત્રિપુટીએ ૨૨૬-૨૨૧ના સ્કોરથી ફાઈનલમાં વિજય મેળવ્યો હતો. 


ભારતીય ટીમે આ વર્લ્ડ કપ મુકાબલામાં શરૂઆતમાં વિયેતનામને, ત્યાર બાદ વર્લ્ડ ચેમ્પિયન ઈરાનને, તે પછી સેમિ ફાઇનલમાં ટોચનો ક્રમાંક ધરાવતા અમેરિકાને અને ફાઇનલમાં કોલંબિયાને હરાવ્યું હતુ. 
MP government announces indefinite ban on sand mining in Narmada river

On Monday(22nd may), Chief Minister Shivraj Singh Chouhan of Madhya Pradesh announced, a blanket ban on sand mining in river Narmada – considered the lifeline of the central Indian state.


“We have decided to ban sand mining in river Narmada till a committee of experts submits its report on scientific mining in the river,” said Chouhan while addressing a hurriedly convened press conference in state capital Bhopal.

NASA



NASA have discovered a new organism, named it - APJ Abdul Kalam. This new organism - a form of a bacteria - has not been found on earth and has been found only on the International Space Station (ISS).
દેશની પ્રથમ હાઈ-સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસ


રેલવે મંત્રી સુરેશ પ્રભુએ  દેશની પ્રથમ હાઈ-સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતેથી લીલીઝંડી આપી. આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ મુંબઈ અને ગોવા વચ્ચે દોડશે.ચોમાસા દરમિયાન આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે.



તેજસ ટ્રેનમાં ચા-કોફીના વેંડિંગ મશીનો ઉપરાંત દરેક સીટ પર LCD સ્ક્રીન અને વાઇ-ફાઇ સુવિધા પણ હશે. ટ્રેનના 20 કોચમાં આ સુવિધાઓ હશે. ખાસ વાત એ છે કે આ દેશની પહેલી એવી ટ્રેન હશે જેના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા બંધ થઇ જવાની સાથે સુરક્ષિત ગેંગવેઝ (ડબ્બાઓની વચ્ચેના કોરિડોર્સ) હશે.

નેવાનાં પાણી મોભે ચઢાવ્યાં: મોદી


'નેવાના પાણી મોભે ચઢ્યાં' એવી લોકોક્તિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના પાણીનું કચ્છમાં અવતરણ કરાવતી યોજનાનું લોકાર્પણ કરતા સિદ્ધ થઈ છે. કચ્છના વાગડ પ્રદેશમાં ભચાઉ નજીકના ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે ૧૪૮ કરોડના ખર્ચે તૈયાર કરેલા પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું.

ભચાઉના લોધેશ્વર ખાતે પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદાના નીરના વાધામણા કરી ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાણી મળ્યા બાદ કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્રાન્તિ બાદ હવે હરિત ક્રાન્તિ સર્જાશે.
ચાહબાર બંદરથી કંડલા પોર્ટનું જોડાણ 996 કરોડના ખર્ચે નવિનીકરણ

22 મે 2017, ભારત સાથે ઈરાનના ચાહબાર બંદર સાથે કરાર થયો છે.
ગાંધીધામ ખાતે પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટના ૯૯૬ કરોડના કામોનું ખાતમુહુર્ત કરી જનસભા સંબોધી.ઈરાનના આ બંદરથી કંડલા પોર્ટનો સીધો સંબંધ છે.

ચાહબાર બંદરથી કંડલા પોર્ટનું જોડાણ થતાની સાથે કંડલા બંદર વિશ્વ વેપારમાં અંગદની જેમ પોતાનો પગ જમાવશે .તેઓએ ગાંધીધામ ખાતે  રૂ.૯૯૬ કરોડના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યુ હતું. આ વર્ષે પંડિત દિન દયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે  ત્યારે વડાપ્રધાને કંડલા પોર્ટનું નામ દિન દયાલ ઉપાધ્યાય કંડલા પોર્ટ કરવા સુચન પણ કર્યું હતું.

ગાંધીધામ સંકુલમાં ૩૩ વર્ષ બાદ દેશના પ્રાધાનમંત્રીએ કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની હરીફાઈમાં ભારતને આગળ વાધવું હશે તો ઉત્તમ કક્ષાના બંદરો હોવા જરૂરી છે. કંડલા પોર્ટ  ટ્રસ્ટે એશિયામાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. કંડલાના વિકાશની પરિકલ્પના કરતા પીએમએ ઉમેર્યું હતું કે, કંડલા વિદેશી લાકડાના આયાતનું હબ છે. અહીં જ આ લાકડાનું વેલ્યુ એડીશન કરીને તેની નિકાસ કરી શકાય છે. તેને સમુન્દ્રના માર્ગે જ ભારતના અન્ય સ્થળો પર લઈ જવાય, તેના માટ જમીન માર્ગે જવાની જરૂર નથી. આ નવી વ્યવસ્થા પરિવર્તન સુચવે છે. 
ગુજરાતનો સમુદ્ર સાથે નાતો હજારો વર્ષ જુનો છે.  લોથલના જમાનાથી સમુદ્રી વેપાર થતો આવ્યો છે.
Football Club Mohun Bagan had won Federation Cup


On 21st May, 2017, the Bengaluru Football Club Mohun Bagan had won with 2-0 the Federation Cup. The final event was held in Barabati Stadium in Cuttack, Odisha

Federation Cup is India’s first major football competition involving the clubs,it was established by the All India Football Federation in 1977.

Popular football tournaments of India :

·         Durand Cup
·         Santosh Trophy
·         Indian Super League(ISL)
·         Subroto Cup
·         IFA Shield
·         I-League(Hero I-League) etc.

Important facts about these tournaments are given below:

----The Durand Football Tournament or Durand Cup 

is a football competition in India which was first held in 1888. The Tournament is named after its founder, Sir Mortimer Durand, Foreign Secretary in charge of India from 1884 to 1894. Durand Cup is India’s oldest football tournament and is among the oldest in the world.


----Subroto Cup Football Tournament 

is one of the famous inter-school football tournament in India, named after the Indian Air Force Air Marshal Subroto Mukerjee. It started in 1960 and has been conducted every year annually since then.



----The Santosh Trophy
is an association football knock-out competition contested by the regional state associations and government institutions under the All India Football Federation (AIFF), the sport's governing body in India. Before the start of the first national club league, the National Football League, in 1996, the Santosh Trophy was considered the top domestic championship in India. Many players who have represented India internationally played and gained notoriety while playing in the Santosh Trophy.The tournament is held every year with 31 teams who are divided into groups and who must qualify for the tournament proper through the preliminary round.The current champions are West Bengal, who won their 32nd title during the 2016–17 edition.



----The Indian Super League (ISL)

is a men's professional football league in India. The league is officially named the Hero Indian Super League for sponsorship reasons.Currently not a part of the Indian football pyramid, the league serves as one of the top tournaments in India, along with the domestic I-League. The league runs from October to early December, with a finals series determining the champion in mid-December.The league however is neither licensed by FIFA nor AFC.The Indian Super League was founded in 2013 in an effort to

----The IFA Shield

is an annual football competition organized by the Indian Football Association. The Indian Football Association is the association governing football in the state of West Bengal, came into existence in 1893. Named after the Association, the IFA Shield Tournament was started in the same year. It is one of the oldest football tournaments in India and the fourth oldest Cup in the world.
----The I-League,

officially known as the Hero I League due to sponsorship reasons, is an Indian professional league for men's association football clubs. At the top of the Indian football league system, it is the country's primary football competition. Contested by 10 clubs (currently), it operates on a system of promotion and relegation with the I-League 2nd Division as well as a system of direct-entry. Seasons run from January to May, with teams playing 18 matches each, totalling 90 matches in the season. Most games are usually played in the afternoons during the weekends or midweeks.

Free Wi-Fi facility at 28 Railway Stations.


On May 21, Minister of Railways Suresh Prabhu inaugurated free Wi-Fi facility at 28 Railway Stations.

Indian Railways has tied by with SYSCON/JOISTER to provide 2 Mbps peer-to-peer 24 hrs Free Wi-Fi bandwidth at 28 railway stations,Konkan Railway. According to  Government’s Digital India initiative, SYSCON/JOISTER are providing the JOISPOT brand Wi-Fi in Pune and Mumbai educational institutions in Maharashtra state.


Here are 28 stations which provide free wi-fi Kolad, Mangaon, Veer, Karanjadi, Vinhere, Diwankhavati, Khed, Anjani, Chiplun, Kamthe, Sawarda, Aravali Road, Sangameshwar, Ukshi, Bhoke, Ratnagiri, Nivasar, Adavali, Vilavade, Rajapur Road, Vaibhavwadi Road, Nandgaon Road, Kankavali, Sindhudurg, Kudal, Zarap, Sawantwadi Road and Madure.


An Indian boy won in the Intel International Science and Engineering Fair in US




An Indian boy Prashant Ranganathan, has won the world's largest pre-college science competition in the US in the environmental engineering category for his project on biodegradation of pesticides. 

Prashant Ranganathan, a 12th grader from Jamshedpur, participated in the Intel International Science and Engineering Fair.

"My project will actually help farmers in biodegrading the pesticide which is plaguing the country," Prashant told.