“સાથી”:CRPF
દ્વારા અમરનાથ યાત્રાળુઓ માટે મોબાઇલ
હેલ્પ સેન્ટર
અમરનાથની 3,880 મીટર ઉચ્ચી પવિત્ર ગુફામાં દર વર્ષે યાત્રા માટે આવતા યાત્રીઓની મદદ માટે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) “સાથી”, એક મોબાઇલ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે.તે જમ્મુના ભગવતી નગર આધાર કેમ્પની
બહાર કેમ્પમાં રહેતા યાત્રીઓને મદદ અને માહિતી આપશે. આ સીઆરપીએફ દ્વારા યાત્રાના
રૂટ પર આપવામાં આવતી વિશેષ સુરક્ષા હશે.
સાથી મોબાઇલ હેલ્પ સેન્ટરના સીઆરપીએફ કર્મચારીઓ
જમ્મુમાં વિવિધ કેમ્પની મુલાકાત લેશે અને યાત્રાળુઓને સલામતીના પગલાં વિશે ધ્યાનમાં
રાખશે. તેઓ યાત્રીઓને અન્ય સંબંધિત માહિતી આપશે. વધુમાં, તેઓ જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક
સારવાર પૂરી પાડશે અને દવાઓ પણ વહેંચશે