ગુરુવાર, 20 એપ્રિલ, 2017

ઈ-સ્પોર્ટ્સ


Image result for e-sports

એશિયાડમાં ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ : કમ્પ્યૂટર પર ગેમ રમીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકાશે
કમ્પ્યૂટર-લેપટોપ પર ગેમ રમનારને 'સ્પોર્ટસપર્સન'નો દરજ્જો મળશે. કમ્પ્યૂટર સ્ક્રીન સ્પોર્ટસ ફિલ્ડ બનશે. ૨૦૨૨માં ચીનના હાંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સમાં સોૈપ્રથમ વખત ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સની મેડલ ઈવેન્ટ યોજાશે
હિટલરનો જન્મ ૨૦ એપ્રિલ ૧૮૮૯

જર્મન રાજ્નેતા અને સરમુખત્યારશાહીથી બદનામ એડોલ્ફ હિટલરનો જન્મ ૨૦ એપ્રિલ ૧૮૮૯ના દિવસે ઓસ્ટ્રિયામાં થયો હતો.
દુનિયામાં સૌથી વધારે વીઆઈપી ધરાવતો દેશ છે ભારત.

હવે માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના સ્પીકરની સરકારી ગાડી ઉપર જ લાલ બત્તી લગાવવામાં આવશે,તે સિવાય કોઇ મંત્રી, નેતા કે અન્ય સરકારી અધિકારિની ગાડી ઉપર લાલ બત્તી નહી લાગે.
બત્તીઓના પ્રકાર પ્રકારને અને ઉપયોગ
ફ્લેશર સાથેની લાલ બત્તી : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,કેંદ્રીય કેબિનેટ મંત્રીઓ,વિરોધપક્ષ ના નેતા
ફ્લેશ વગરની લાલ બત્તી : મુખ્ય ચુંટણી કમિશનર, રાજ્યક્ષાના કેંદ્રીય મંત્રીઓ,મુખ્ય મંત્રીઓ, રાજ્ય્પાલ
બ્લુ, સફેદ અથવા વિવિધ રંગની : ડિવિઝનલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, સબ ડિવિખનલ ઓફિસર્સ
ફ્લેશર સાથેની બ્લુ-એમ્બર બત્તી : ડિસ્ટ્રિક્ટ જ્જ, પોલિસ કમિશનર, આઇપીએસ તથા આઇટી કમિશનર
ફ્લેશ વગરની બ્લુ બત્તી : પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, વીવીઆઇપી એસ્કોર્ટ વ્હિકલ

પીળી બત્તી : સેશન્સ જ્જ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જ્જ, આઇટ વિભાગના એડિશનલ કમિશનર.