દુનિયામાં સૌથી વધારે ‘વીઆઈપી’ ધરાવતો દેશ છે
ભારત.
હવે માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના સ્પીકરની સરકારી ગાડી ઉપર જ લાલ બત્તી લગાવવામાં
આવશે,તે સિવાય કોઇ મંત્રી, નેતા કે અન્ય સરકારી અધિકારિની ગાડી ઉપર લાલ બત્તી
નહી લાગે.
બત્તીઓના પ્રકાર
પ્રકારને અને ઉપયોગ
ફ્લેશર સાથેની લાલ બત્તી : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,કેંદ્રીય કેબિનેટ મંત્રીઓ,વિરોધપક્ષ
ના નેતા
ફ્લેશ વગરની લાલ બત્તી : મુખ્ય
ચુંટણી કમિશનર, રાજ્યક્ષાના કેંદ્રીય મંત્રીઓ,મુખ્ય મંત્રીઓ, રાજ્ય્પાલ
બ્લુ, સફેદ અથવા વિવિધ રંગની : ડિવિઝનલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ
મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, સબ ડિવિખનલ
ઓફિસર્સ
ફ્લેશર સાથેની બ્લુ-એમ્બર બત્તી : ડિસ્ટ્રિક્ટ
જ્જ, પોલિસ કમિશનર, આઇપીએસ તથા આઇટી કમિશનર
ફ્લેશ વગરની બ્લુ બત્તી : પોલીસ
વાહનો, એમ્બ્યુલન્સ, વીવીઆઇપી એસ્કોર્ટ વ્હિકલ
પીળી બત્તી : સેશન્સ જ્જ, એડિશનલ
ડિસ્ટ્રિક્ટ જ્જ, આઇટ વિભાગના એડિશનલ કમિશનર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો