શનિવાર, 6 મે, 2017

રાજસ્થાનનું નેશનલ પાર્ક - રણથંભોર


કોટા નજીક ચંબલ અને બનાસ નદી વચ્ચે આવેલો રણથંભોર નેશનલ પાર્ક ૩૯૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે. વાઘ ઉપરાંત નીલગાય, દિપડા, જંગલી સુવર, રીંછ, ચિતલ અને વાનર પણ અહીં જોવા મળે છે. જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો પણ છે.

રણથંભોરમાં વાઘ દર્શન ઉપરાંત ઘણા જોવાલાયક સ્થળો છે.

૧૮મી સદીમાં બંધાયેલો રણથંભોરનો કિલ્લો છે. તેના ૭૦૦ ફૂટ ઊંચા ટાવરમાંથી પાર્કનું રમણીય દ્રશ્ય જોવા મળે છે.

કિલ્લામાં મંદિરો અને દેરાસર છે. બારમી સદીમાં બંધાયેલા આ પ્રાચીન મંદિરો દર્શનીય છે.


લાલ પથ્થરનો જોગી મહેલ અને પદ્મ તળાવ પણ જોવા જેવું છે. તળાવના કિનારે વિશાળ વડનું વૃક્ષ છે તે ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.

રણથંભોર ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ જાહેર થયેલો. અહીં વાઘની સૌથી વધુ વસતિ છે.
એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં શિવ થાપા અને સુમિત સંગવાન”…..


ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના શિવ થાપા અને સુમિત સંગવાને ગોલ્ડ મેડલ જીતવાની આશા જીવંત રાખતાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
લોકમાન્ય તિલક

'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે' એવું સૂત્ર ભર અદાલતમાં ઉચ્ચારનાર બાળ ગંગાધર તિલકને લોકોએ 'લોકમાન્ય' બિરુદ આપ્યું હતુંએ સર્વથા યોગ્ય હતું, કારણ કે દેશસેવા કે લોકસેવા એ જ એમને મન એક મોટામાં મોટું કર્તવ્ય હતું.

ભારતવાસીઓની સેવા કરવામાં અને ભારતને બ્રિટિશ શાસનથી મુક્ત કરાવવા તેઓ છેલ્લા શ્વાસ સુધી  ઝઝૂમ્યા હતા. બ્રિટિશ શાસને રાજદ્રોહના આરોપસર તેમને દેશનિકાલની સજા કરીને માંડલેની જેલમાં મોકલ્યા, તો તિલકે જેલને મહેલ માનીને ત્યાં પુસ્તકો લખવા માંડયા.
Facebook has launched “Express Wi-Fi” in India

On 5th May partnership with Bharti Airtel, “Express Wi-Fi” has been also deployed in partnership with ISPs AirJaldi in Uttarakhand, LMES in Rajasthan, Tikona in Gujarat, and Shaildhar in Meghalaya.

Express Wi-Fi is currently live in five countriesIndia, Kenya, Tanzania, Nigeria and Indonesia.


Facebook also announced their partnership with Bharti Airtel to launch additional 20,000 hotspots.