ભારતીય
નૌકાદળ માટે નવી રેડિયો તકનીકની પ્રાપ્તિને ડીએસીએ મંજૂરી આપી
યુનિયન ડિફેન્સ
મિનિસ્ટ્રીએ 260 સોફ્ટવેર ડિફેક્ટ રેડીયો (Software Defined Radios - SDR) ની
પ્રાપ્તિને મંજૂરી આપી છે.
સંરક્ષણ પ્રધાન
નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં સંરક્ષણ ખાતા સમિતિ (Defence Acquisition Council - DAC) ની બેઠકમાં આ
નિર્ણય લેવામાં આવ્યો હતો. DAC સંરક્ષણ
મંત્રાલયની સૌથી વધુ નિર્ણય લેવાતી સંસ્થા છે.
સોફ્ટવેર-નિર્ધારિત રેડિયો
(SDR) ટેકનોલોજી
સોફ્ટવેર-નિર્ધારિત
રેડિયો (SDR) ટેકનોલોજી એસડીઆર એ રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ છે કે જ્યાં હાર્ડવેરમાં
પરંપરાગત રીતે અમલીકરણ કરાયેલા કમ્પોનન્ટ્સને બદલે વ્યક્તિગત કમ્પ્યુટર અથવા
એમ્બેડેડ સિસ્ટમ પર સૉફ્ટવેરનાં માધ્યમ દ્વારા અમલી બનાવવામાં આવે છે.