સોમવાર, 27 માર્ચ, 2017

‘ચાઈનામેન બોલર’

કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ‘ચાઈનામેન બોલર’

૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.


ચાઈનામેન બોલિંગ એટલે શું?

ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો