શુક્રવાર, 21 એપ્રિલ, 2017
હિટલરના જન્મસ્થળ પર આખરે જન્મદિવસે
જ જર્મન સરકારે કબજો મેળવ્યો
જર્મન સરમુખત્યાર એડોલ્ફ
હિટલરના જન્મદિવસે જ જર્મન સરકાર એક મહત્ત્વનો અદાલતી કેસ જીતી ગઈ છે. ૨૦ એપ્રિલ, ૧૮૮૯ના રોજ
જન્મેલા હિટલરના જન્મસ્થાનનો કબજો ધરાવતા એક ઓસ્ટ્રિયન પરિવારે હવે એ મકાન જર્મન
સરકારને સોંપવું પડશે. અગાઉ જર્મન સંસદે આ મકાન મેળવવા અંગે ઠરાવ પસાર કર્યો હોવા
છતાં મકાનમાલિકે ઈનકાર કરીને અદાલતમાં ધા નાખી હતી. પરંતુ અદાલતે રાષ્ટ્રીય
મહત્ત્વ ધરાવતા સ્થળ મેળવવાના સરકારના અધિકાર તરીકેનો નિર્ણય આપ્યો હતો.
જન્મસ્થળને તોડી પાડવું કે કેમ એ વિશે જનમત લેવાશે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો