ગુજરાતનું
સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે રાજકોટમાં...
રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ
પ્રોજેક્ટને ગતિ આપવા એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI)ને રાજકોટથી 15 કિલોમીટર દૂર
હિરાસરમાં 1025 હેક્ટર જમીન આપી છે.
એરપોર્ટનું ભૂમિપૂજન 22મી મે ના રોજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો