Current Affairs : May – 2017
Ø Indian
Oil Corporation ના નવા ચેરમેન - સંજીવ
સિંઘ
Ø Reserve
Bank of India ના નવા Executive
Director - ગણેશકુમાર
Ø જમીન અને પાણી બનેંમાં ચાલનાર પ્રથમ મેટ્રો
ક્યાં શરૂ થશે? - કોચી
Ø યુનાઈટેડ નેશન્સ સાથે ડ્રગ્સને નિયંત્રિત કરવા
ક્યા રાજ્યએ હાથ મિલાવ્યા છે? - પંજાબ
Ø સર્બિયાના નવા રાષ્ટ્રપતિ - એલેકઝાંડર વુકીક
Ø
ભારત ક્યા દેશના
સહયોગથી તમિલનાડુમાં ન્યુકિલયર પાવર પ્લાન્ટના બે એકમો સ્થાપશે? - રશિયા
Ø
વિશ્વ દૂધ દિવસ -
1 જૂન
Ø Global
Peace Index માં ભારતનો ક્રમ - 141
Ø 70મી World Health Assembly કયાં ભરાઈ- જીનીવા
Ø UN સામાન્ય સભાના નવા પ્રેસિડેન્ટ - મીરો સ્લાવ
લાજકાક (સ્લોવાકિયા)
Ø
પ્રસાર ભારતીના
નવા CEO - શશિ શેખર વેમ્પતિ
Ø T-Wallet
નામનું ડિઝિટલ વોલેટ ક્યા
રાજ્ય દ્વારા રજુ થયું? - તેલંગણા
Ø
પર્યાવરણ બાબતની
પેરીસ સંધિમાંથી ખસી જનાર દેશ - ચીન
Ø પુરુષો માટેની થાઈલેન્ડ ઓપન ટેનિસ
પ્રતિયોગિતાનો વિજેતા - સાઈપ્રણિથ
Ø NRI લોકો દ્વારા ભારત ગૌરવ પુરસ્કાર કોને પ્રદાન
થયો? - મધુર ભંડારકર
Ø
વિશ્વ પર્યાવરણ
દિવસ, 2017ની થીમ - Connecting
People to Nature
Ø
નેપાળના નવા
વડાપ્રધાન - શેર બહાદુર દેવબા
Ø કઈ બેંક દ્વારા ભારત ભરમાં 100 ડિઝિટલ ગામો
વિકસાવાશે? - વિજયા બેંક
Ø NATO
(નોર્થ એટલાન્ટિક ટ્રિટી
ઓર્ગેનાઇઝેશન) નું 29મું સભ્ય - મોન્ટેનિગ્રો
Ø પર્યાવરણ રક્ષા માટે લગ્નોમાં ગ્રીન પ્રોટોકોલ
કોણે દાખલ કર્યો? - કેરળ
Ø French
Open 2017 Mixed Doubles વિજેતા - રોહન
બોપન્ના અને ગેબ્રિએલા ડ્રાબોસ્કી(કેનેડા)
Ø French
Open 2017 પુરુષ વિજેતા - રાફેલ
નાડાલ
Ø
સ્કિલ ઈન્ડિયા મિશનના
ભાગરૂપે કયા રાજ્યમાં ગ્લોબલ સ્કિલ પાર્ક બનાવવા શિલાન્યાસ કરવામાં
આવ્યો? - મધ્યપ્રદેશ
Ø
ઈન્ડો-ત્તિબેટ
બોર્ડર પોલીસના નવા પ્રમુખ - આર.કે.પંચનંદા
Ø
GST લાગુ કરનાર
છેલ્લુ રાજય - જમ્મુ કાશ્મીર
Ø
ભારતીય અંતરીક્ષ
વિજ્ઞાનમાં એક દળે વિશાળ આકાશગંગાની શોધ કરી છે, તેનું નામ શુંરાખવામાં આવ્યું
છે? - સરસ્વતી
Ø
ભારતના કયા
રાજયની 437 ગૌશાળામાં
બાયોગેસ સંયંત્ર સ્થાપના
કરવાનું નક્કી કરવામાં આવ્યું છે?
- હરિયાણા
Ø ભારતના નવા એટર્ની જનરલ - કે.કે.વેણુગોપાલ
Ø
1લી મે ના રોજ
ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી અમદાવાદના રિવરડ્રન્ટ ખાતે કરવામાં આવી હતી.
Ø
રાજયમાં 4 સ્થળે લેપર્ડ (દિપડા) પાર્ક બનશે
1. સંખેડા, નર્મદા જિલ્લો (સ્ટેચ્યુ ઓફ યુનિટી)
2. અમરેલી જિલ્લો
3. ડાંગ જિલ્લો
4. સુરતનો માંડવી તાલુકો
Ø
સૌની યોજના: (સૌરાષ્ટ્ર
નર્મદા અવતરણ ઈરિગેશન) યોજનાનો હેતુ સૌરાષ્ટ્રની 10.22 લાખ એકર
જમીનને સિંચાઈનું પાણી પુરું પાડવાની છે.
Ø
રાજયમાં શ્રવણતીર્થ
દર્શન યોજનાનો પ્રારંભ : 65 વર્ષથી વઘુ વયના
નાગરિકો રાજયમાં આવેલાં તીર્થ-
સ્થાનોની યાત્રામાં ST બસ તથા અન્ય બસના ભાડામાં 50% રાહત
Ø
ઓસ્ટ્રેલિયાના
વડાપ્રધાન માલ્કમ ટર્નુબલે ચાર દિવસ માટે ભારતની મુલાકાત લીધી.
Ø ભારતનો પ્રથમ Made In India ઔદ્યોગિક રોબોટ : BRABO
Ø
દક્ષિણના જાણીતા
ફિલ્મ નિર્માતા અને અભિનેતા કાસિનાઘુની વિશ્વનાથની 2016ના દાદાસાહેબ ફાળકે
એવોર્ડ માટે પસંદગી
Ø
64માં રાષ્ટ્રીય
ફિલ્મ એવોર્ડસ, 2016
-
શ્રેષ્ઠ ફિચર
ફિલ્મ : કાસવ (મરાઠી)
-
શ્રેષ્ઠ પોપ્યુલર
ફિલ્મ : સથમાનામ ભવથી
-
શ્રેષ્ઠ અભિનેતા
: અક્ષયકુમાર(રુસ્તમ)
-
શ્રેષ્ઠ
અભિનેત્રી : સુરભિ લક્ષ્મી (મિન્નમીનુન્ગુ)
Ø UNO ની સૌથી નાની વયની શાંતિદૂત : મલાલા યૂસુફજઈ
Ø
નાણાંકીય વર્ષ 1
જાન્યુવારી થી 31 ડિસેમ્બર કરનારું પ્રથમ રાજ્ય – મધ્યપ્રદેશ
Ø
કેંદ્ર સરકારે
નેલ્લોરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના શરૂ કરી - ગરીબીરેખા નીચે જીવતાં વૃઘ્ધ
વ્યક્તિઓને આ
સ્કીમ હેઠળ કેમ્પ યોજીને શારીરિક સહાય આપતાં
ડિવાઈસ વિનામૂલ્યે મળશે.
Ø CRPF
ના નવા વડા - રાજીવ
રાય ભટનાગર
Ø 75મા માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર વિજેતા - આમિર
ખાન અને કપિલ દેવ
Ø તાજેતરમાં અવસાન પામનાર શાસ્ત્રીય ગાયિકા - જયપુર
ઘરાનાના કિશોરી અમોનકર
Ø તાજેતરમાં જાહેર થયેલ ફ્રી નિયંત્રણના કાયદા
મુજબ પ્રાથમિક શાળા માટે મહત્તમ ફી - 15000
Ø માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક સામાન્ય પ્રવાહ- 25000
Ø ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ - 27000
Ø
રાજ્યના DGP
બનનાર પ્રથમ મહિલા IPS-
ગિથા જોહરી
Ø
આ વર્ષનો નવલકથા
સર્જન માટેનો સાહિત્ય અકાદમીનો ગોવર્ધનરામ એવોર્ડ મેળવનાર - ધિરેન્દ્ર મહેતા
Ø
ગિફ્ટસીટીઆં બેલ્જીયમની
માનદ એલચી કચેરી શરૂ
Ø
ડિજિટલ અર્થતંત્ર
પરથી G20 ડિજિટલ મંત્રાલય
કક્ષાની બેઠક જર્મનીના ડસેલડોર્ફ ખાતે મળી.
Ø
ISIS ૫૨ અમેરીકા દ્વારા ફેંકાયેલ (MOAB) બોમ્બનું પુરું
નામ - મધર ઓફ ઓલ બોમ્બ
Ø
સર્વે ઑફ ઈન્ડિયાએ
‘નકશે’ નામની નવી વેબસાઈટ લોંચ કરી
Ø
બંગાળની ખાડીમા
ઊભા થયેલા દબાણને વાવાઝોડા તરીકે મૂલવીને તેને ‘મારુધા’ નામ અપાયું છે
Ø દસ હજાર રન કરનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી - યુનુસ
ખાન
Ø બિહાર સ્થિત નાલંદા આંતસરાષ્ટ્રીય
વિશ્વવિદ્યાલયના નવાકુલપતિ - સુનૈના સિંહ
Ø
આધુનિક કોમ્યુટીંગ
અને ઈન્ટરનેટના પ્રણેતા ‘રોબર્ટ ટેલર’
નુ નિદ્યન
Ø
યુરોપના સૌથી
ઉંચા શિખર માઉંટ એલબ્રશને સર કરવામા સફળતા મેળવનાર ભારતની પ્રથમ મહિલા
પર્વતારોહી - આકૃતિ હીર
Ø
પુલિત્ઝર પ્રાઈઝ 2017
(પત્રકારત્વ) કોલ્સન
વ્હાઈટ હેડ અને તેની નવલકથા ‘ધ અન્ડરગ્રાઉન્ડ રેલરોડ’
માટે મળ્યો.
Ø
તાજેતરમા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાની સૌથી લાંબી સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી તે કયા
રાજયમાં
Ø
આવેલી છે?-
જમ્મુ-કરિંમર
Ø ઈન્ડિયા ઓપન સુપર સિરિઝ બેડમિન્ટન ફાઈનલ વિજેતા
- પી.વી.સિંઘુ
Ø વિઝડન ક્રિકેટર ઑફ ધ યર - વિરાટ કોહલી
Ø ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા
ગિજુભાઈબાલસાહિત્ય પુરસ્કાર કોને અપાયો -યશવંત મહેતા
Ø એશિયન બિઝનેસ વુમન ઑફ ધ યર - આશા ખેમકા
Ø સિંગાપોર સુપર સિરિઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ
વિજેતા - બી.આઈપ્રણીથ
Ø તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં “ભીમ આધાર પે” ની શરૂઆત કરાવી - મહારાષ્ટ્ર
Ø તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય
અભ્યાસ સાગર માથા ફ્રેન્ડશિપ 2017 યોજાયી ગયો - ચીન
અને નેપાળ
Ø તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના કયા જીલ્લામાં સૌની યોજનાનું લોકાર્પણ કર્યું? - બોટાદ
Ø
તાજેતરમાં ક્યા
દેશના લુકા શહેરમાં 67 દેશોના વિદેશ
મંત્રીઓની બેઠક યોજાઈ- ઈટલી
Ø
ટાઈમ મેગેઝિનની 100 પ્રભાવશાળી વ્યકિતઓમાં સ્થાન પામેલા વિજય શેખર
શર્મા કઈ બાબત સાથે
જોડાયેલા છે?- Paytm
Ø 16મી એશિયાઈ બિલિયર્ડસ ચેમ્પિયન્શીપ વિજેતા - પંકજ
અડવાણી
Ø મેક્સિકો ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ વિજેતા - અમેરીકન
સેમક્યૂરે
Ø હાલ વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર દેશ - ઈંગ્લેન્ડ
Ø
તાજેતરમાં
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઝારખંડમાં કયા સ્થળે ગંગા નદી પરના પુલનો શિલાન્યાસ
કર્યો-
સાહેબગંજ
Ø તાજેતરમાં થયેલી જાહેરાત અનુસાર ભારત સરકાર ફુડ
પ્રોસેસિંગ માંટે કઈ યોજના શરૂ કરશે - સંપદા
યોજના
Ø
તાજેતરમાં
લોકસભાએ 123મો બંધારણીય
સુધારો પસાર કર્યો તે કઈ બાબત સાથે સંકળાયેલ છે? -
નેશનલ કમિશન ફૉર બેકવર્ડ કલાસિસ
Ø તાજેતરમાં પાકિસ્તાને તેનુ કયુ બંદર ચીનની કંપનીને
ભાડાપટ્ટે આપ્યું? - ગ્વાદર બંદર
Ø ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ અધિકારી - પ્રિથીકા
યશીની
Ø કયા દેશે બીટકોઈનને ચલણ તરીકે સત્તાવાર માન્યતા
આવી - જાપાન
Ø ભારતનો પ્રથમ અને સૌથી લાંબો દરિયાઈ રોપ-વે
મુંબંઈ સાથે કયા ટાપુને જોડશે? - એલીફ્ન્ટા ટાપુ
Ø
તાજેતરમાં કયા
રાજ્યએ અન્નપંચ રચવાની જાહેરાત કરી? - ગુજરાત
Ø મધ્યપ્રદેશમાં કઈનદીને જીવીત એકમ ઘોષીત કરાઈ?
– નર્મદા
Ø ગુજરાત ગૌરવદીન નિમિત્તે કયા શહેરમાં પ્રથમવાર
નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું- અમદાવાદ
Ø
શનિનો કયો ઉપગ્રહ
ભૌગોલિક રીતે પૃથ્વી જેવો હોવાનો પુરાવા મળ્યા? - ટાઈટન
Ø
તાજેતરમાં કયા
રાજ્યએ દીન-દયાળ અંત્યોદય રસોઈયોજના શરૂ કરી - મઘ્યપ્રદેશ
Ø તાજેતરમાં રમણલાલ નીલકંઠ પારિતોષિક કોને એનાયત
થયું? - તારક મહેતા
Ø
તાજેતરમાં
કઈરાજ્ય સરકરિ અન્નપૂર્ણા ભોજનાલય યોજના શરૂ કરી? - ઉત્તરપ્રદેશ
Ø નાસાના કયા યાને શનિ ગ્રહના સફળતાપૂર્વક પ્રવાસ
ખેડયો? - કેસીની
Ø
તાજેતરમાં
અભિનેતા વિનોદ ખન્નાનું અવસાન થયું, તેઓની પ્રથમ ફિલ્મ - ‘મન કા મિત’
Ø
ગંગા સ્વચ્છતા
સકલ્પ દિવસ - 2 મે
Ø ખેડુતો માટે ઓટોમેટેડ વેઘર સ્ટેશનોના ઉપયોગ
કરનાર પ્રથમ રાજ્ય - મહારાષ્ટ્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો