કેન્દ્ર સરકાર જમીનના તમામ દસ્તાવેજો આધાર કાર્ડ સાથે લિન્ક
કરશે…
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કરતા કહ્યુ કે DILRMP ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇજેશન પ્રોગ્રામ હેઠળ જમીન
સંબંધિત તમામ પ્રકારના તમામ રેકોર્ડ આધાર કાર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી સંપતિના રેકોર્ડ આધાર કાર્ડ સાથે જોડ્યા બાદ
બેનામી સંપત્તિ અને જમીનની સોદાબાજીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે મદદ મળતી
રહેશે. સંપત્તિને આધાર અને પાન કાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો તે બેનામી મિલકત
ગણાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો