શ્રી
રામે જળસમધિ લીધી હતી એ સરયુ નદી.
જટાયુ
ક્યાં છે? કેરળમાં!
કેરળના
કોલમ જિલ્લામાં હવે ૨૦૦ ફીટ પહોળી. ૧૫૦ ફીટ લાંબી અને ૭૦ ફીટ ઊંચી જટાયુની મુર્તિ બની
રહી છે.
લક્ષ્મણની
પૂજા ક્યાં થાય છે?
ખજૂરાહોના
પરિસરમાં જ એક રાજા યશોવર્મને બનાવેલું લક્ષ્મ્ણ મંદિર છે.વધુ એક મંદિર છત્તિસગઢના
સિરપુર ખાતે છે. અને હરિદ્વારમાં આવેલો પુલ લક્ષ્મણ ઝુલા નામે જાણીતો છે અને જગવિખ્યાત
છે.
સૌથી
વિશાળ રામ મંદિર ક્યાં છે?
અત્યારે
કંબોડિયામાં આવેલું અંગકોરવાટ જગતનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.
રામાયણ
યુનિવર્સિટી?
અત્યારે તો ક્યાંય નથી, પણ જગતની પહેલી રમાયણ યુનિવર્સિટી
બિહારમાં બની રહી છે.૨૦૧૩માં બિહારના માનવ મંદિર સંગઠને પટણાથી ૨૦કિલોમીટર દૂર પૂર્ણ
કક્ષાની રામાયણ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો