ગુજરાતની ભૂગોળ
પ્રશ્નસંપુટ
1. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે ?20.1 થી 24.7ઉત્તર અક્ષાંશ અને 68.40 થી 74.40 પૂર્વ રેખાંશ
2. ગુજરાતનું ફલક્ષેત્રફળ કેટલું છે ?
1,96,024 ચો.કિ.મી
3. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્યો છે ?
કચ્છ
4. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ?
ડાંગ
5. ગુજરાત રાજયનો સ્થાપના દિન ક્યો છે ?
1 લી મે
6. ગુજરાતની વસતિગીચતા કેટલી છે ?
258 પ્રતિ ચો.કી.
7. ગુજરાતનું રાજય પ્રાણી કર્યુ છે ?
ગિરનો સિંહ
8. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે ?
સુરખાબ
9. ગુજરાતમાં લિંગપ્રમાણ કેટલું છે?
921 પ્રતિ 1000 પુરુષો
10. દામોદરકુંડ ક્યાં આવેલ છે ?
જૂનાગઢ
11. રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા
12. રાજ્યમાંથી ક્યા ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર છે ?
ધોરીમાર્ગ. નં.6, 8, 14,15, 59, 113, 228 અને NE નં. 1
13. હમીર સરોવર કયાં આવેલું છે ?
ભૂજમાં
14. માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે?
કચ્છમાં
15. આયના મહેલ કયાં આવેલ છે ?
ભુજમાં
16. ગુજરાતના કુલ કેટલા જિલ્લઓ છે ?
26
17. ગુજરાતમાં છેલ્લે કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ?
તાપી
18. ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે ?
225
19. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે ?
વાલોડ
20. વસતિ પ્રમાણે ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમાંક છે ?
દશમો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો