દેશમાં પહેલી વાર ગણતંત્રની
પરેડમાં BSFની મહિલા
બાઈકર્સના સ્ટંટ
- 69 વર્ષના ઈતિહામાં પહેલીવાર મહિલા સૈનીકોનું
શક્તિપ્રદર્શન
આજે સમગ્ર દેશ ભારતનો 69મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો
છે ત્યારે આ વખતની પરેડમાં BSFની મહિલા જવાનોએ બાઈક સ્ટંટ
રજૂ કર્યા હતા. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને મહિલાઓની તાકાત પ્રદર્શન
કરતુ આ પર્ફોમન્સ ઈતિહાસમાં પહેલીવાર રજૂ થયુ હતુ.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની મહિલાકર્મી પરેડ દરમિયાન હેરતઅંગેજ બાઈક સ્ટંટ કર્યા હતા. મેજર જનરલ રાજપાલ પુનિયાએ જણાવ્યું છે કે, આવું ઈતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે કે, BSFની મહિાલાકર્મી પરેડમાં તેમનું પર્ફોમન્સ બતાવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો