શુક્રવાર, 22 ડિસેમ્બર, 2017

CCEA ટેક્સટાઈલ્સ સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટે યોજનાને મંજૂરી આપી છે


ટેક્સ્ટાઇલ સેક્ટરમાં કુશળ માનવશક્તિની સતત પુરવઠાની ખાતરી કરવા માટે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (Cabinet Committee on Economic Affairs -CCEA) દ્વારા ટેક્સટાઇલ સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટે યોજનાને(Scheme for Capacity Building in Textile Sector - SCBTS) મંજૂરી આપવામાં આવી છે . 

SCBTS એ એક નવી કૌશલ્ય વિકાસ યોજના છે જે સંગઠિત ક્ષેત્રમાં સ્પિનિંગ અને વીવિંગને બાદ કરતા કાપડ ક્ષેત્રની સંપૂર્ણ મૂલ્યની સાંકળને આવરી લે છે. તે 2019-20 ના અંત સુધી કાર્યરત રહેશે જેના માટે રૂ. 1300 કરોડ ફાળવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો