બુધવાર, 26 એપ્રિલ, 2017

મિશન નિર્મલ બાંગ્લા



પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે, યોજના સ્વચ્છ ભારત અભિયાનને રાજ્યમાં હવે મિશન નિર્મલ બાંગ્લાનામથી ઓળખવા સર્કયુલર કર્યો છે. મમતા સરકારના આ આદેશ બાદ કેન્દ્ર સ્તરે ચલાવાતી આજીવિકા (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હવે અનુક્રમે આનંદધારા (રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન), બાંગ્લાર ગ્રામ સડક યોજના અને બાંગ્લાર ગૃહ પ્રકલ્પના નામથી ઓળખાશે. સરકાર દ્વારા કેન્દ્રની યોજનાઓના નામો બદલવાનો રાજ્યના ભાજપ એકમે વિરોધ કર્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો