આઠ વર્ષ બાદ ભારતીય સેનાની ત્રણેય
પાંખ એકજૂઠ
ભારતીય
સૈન્યનની ત્રણેય પાંખના વડાઓએ મંગળવારે(26th april) આઠ વર્ષ બાદ બીજો જોઇન્ટ ડોક્ટ્રેઇન જાહેર
કર્યો હતો. જે મુજબ નક્સલવાદીઓ, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા
યુદ્ધ સામે આક્રમક પગલાં ભરવા માટે સંયુક્ત વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરાશે. આ પ્રયાસોમાં
સૈન્યનની ત્રણે પાંખના ચુનંદા જવાનો-અધિકારીઓનો
સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન, ડિફેન્સ સ્પેસ એજન્સી તથા ડિફેન્સ સાઇબર એજન્સીમાં સમાવેશ કરાશે. તથા આ માટે વિશેષ ટ્રેનિંગ અપાશે.
ભૂમિદળના વડા - જનરલ બિપિન રાવત,
એરફોર્સના વડા - બી.એસ.ધનોઆ તથા
નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા દ્વારા જોઇન્ટ ડોક્ટ્રેઇનની ઘોષણા કરવામાં
આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો