કેન્દ્ર સરકાર રૂપિયા ૬૦ હજાર કરોડના સબમરીન પ્રોજેક્ટ માટે
કામગીરી શરૂ કરવા જઇ રહી છે…
આ પ્રોજેક્ટને કારણે ભારતીય નેવીની તાકાતમાં વધારો કરવામાં આવશે.
જેને પગલે ચીન સામે જળ માર્ગે પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે. હાલ સરકાર આ માટે
ખાનગી ક્ષેત્રની પણ મદદ લઇ શકે છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ કંપનીઓ લાર્સન એન્ડ ટર્બો અને
રીલાયંસ હી પી-૭૫ આઇ ઉત્પાદનમાં ભાગ લેવા માટે સક્ષમ માનવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો