સોમવાર, 10 જુલાઈ, 2017

ઈ-શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારે 4 ડિજિટલ પહેલ લોન્ચ કર્યા...



HRD Minister Prakash Javadekar presents a memento to President Pranab Mukherjee



ગુરુ પૂર્ણિમાના પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈ-શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ચાર મુખ્ય ડિજિટલ પહેલ શરૂ કર્યા હતા. તેઓ સ્વયમ, સ્વયમ પ્રભા, રાષ્ટ્રીય શૈક્ષણિક ડિપોઝીટરી અને નેશનલ ડિજિટલ લાઇબ્રેરી છે.

સ્વયમ: તે સ્વદેશી રીતે રચાયેલ વિશાળ ખુલ્લું ઓનલાઈન કોર્સ ( MOOC) છે, તે તમામ અભ્યાસક્રમોનું આયોજન કરશે, 9મા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વર્ગખંડમાં શીખવવામાં આવશે અને કોઈ પણ સમયે,  ત્યાંથી ઍક્સેસ કરી શકાશે.

સ્વયમ પ્રભા: શિક્ષણના ધોરણોમાં એકરૂપતા લાવવાનો હેતુ છે. ટેલિવિઝન ચેનલો દ્વારા નિષ્ણાતોએ તૈયાર કરેલા, ઉચ્ચ ગુણવત્તાકીય શૈક્ષણિક માહિતી પૂરી પાડવામાં આવશે. તે વિવિધ ભાષાઓમાં શિક્ષણના તમામ સ્તરોની વિવિધ શાખાઓને આવરી લેશે. તે બધા માટે ઉપલબ્ધ હશે અને દિવસમાં 6 વખત પ્રસારણ થશે તેમજ 4 કલાકની નવી માહિતિ આપવમાં આવશે.

રાષ્ટ્રીય શૈક્ષણિક ડિપોઝિટરી: સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરવી 
જેના માટે શૈક્ષણિક એવોર્ડ્સ ડિજિટલ ડિપોઝિટરી છે. NAD  એ બોર્ડ અથવા યુનિવર્સિટીઓ સાથે 
સીધુ જોડાણરશે તેમજ પ્રમાણપત્ર રજૂ કરશે અને ડિજિટલ ડિપોઝિટરીમાં ચકાસણી કરશે જેનો હેતુ 
 રોજગાર, ઉંચા શિક્ષણ અને લોન માટેનો હશે.
 

રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી: તે એક વિશાળ ઑનલાઇન પુસ્તકાલય છે જેમાં 6.5 મિલિયન પુસ્તકો છે. 

તે અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં ઘણાં પુસ્તકોની ફ્રી ઍક્સેસ પ્રદાન કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો