સોમવાર, 10 જુલાઈ, 2017

ઇન્દોરમાં ક્રિકેટ રસિયાઓને આકર્ષતું ૪૫ ફૂટનું અનોખું બેટ







ભારતની ક્રિકેટ ટીમનો આજે દુનિયામાં ડંકો વાગે છે પરંતુ ૧૯૭૧માં પહેલીવાર ઇગ્લેન્ડની ટીમને ઇગ્લેન્ડમાં જ પરાજય આપીને ટેસ્ટ મેચ જીતી હતી.તે ક્ષણોને જુની પેઢીના ક્રિકેટ રસિયાઓ આજે પણ યાદ છે.ટીમ ઇન્ડિયાની જીત થતા આખા દેશમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો.

આ સમયે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ઝુ પાસેના નવલખામાં ૨૫ ફૂટ ઉંચા એક બેટને સ્થાપિત કરવામાં આવ્યું હતું.આ બેટ પર બધા જ ખેલાડીઓના નામ અને હસ્તાક્ષરની સાથે ભારતની ટીમ સતત જીતતી રહે તેવી શુભેચ્છા લખવામાં આવી હતી.

આ બેટની સ્થાપના સમયે ક્રિકેટર અજીત વાડેકર હાજર હતા. બન્યું એવું કે ૨૦૦૯માં નવલખા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરના લીધે આ વીજયી બેટને ખસેડવાની ફરજ પડી હતી. આ બેટના સ્થાને નેહરુ સ્ટેડિયમમાં ૪૫ ફૂટ લાંબા બેટને સ્થાપવામાં આવ્યું હતું.૪૫ ફૂટનું આ અનોખું 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો