યુવાનોને સરકરી નોકરીની તકો પૂરી
પાડવામાં
અગ્રેસર ગુજરાત સરકાર
ગુજરાત
પંચાયત સેવા પસંદગી બોર્ડના
૧૨
સંવર્ગના ૧૭૯૪ ઉમેદવારો અને
તમામ
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ હેઠળના
૫
સંવર્ગના ૯૭૯૬ ઉમેદવારો મળી
કુલ ૧૧,૫૬૩ ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી, તે પૈકી
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં
૩૦૦૦ ઉમેદવારોને નિમણૂક હુકમો
એનાયત થશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો